________________
ભર પત્રો
૩૧
અર્થ - ચેરીથી નિવલે શ્રાવકને પુત્ર જેમ સુખ પામે, કઢી નામની ડેસીને ઘેર ઘેર પિઠા. તે ચોરોના પગેને વિષે ડોશીએ અંગુઠ મેરપિંછ વડે ચિતર્યો તે એધાની (નિશાની)એ રાજાએ એલખીને શ્રાવકના પુત્રને ટાળીને બધા ચોરેને માર્યા. ૧૦૬ रक्खाहि बंभचेरं, बंभगुतीहिं नवहिं परिसद्धं । निच्चं जिणाहि कामं, दासप्पकामं वियाणित्ता १०७॥
અર્થ - નવ બ્રહ્મચર્યની ગુપ્તિ વડે શુદ્ધ બ્રહ્મચર્યનું તું રક્ષણ કરે, અને કામને ઘણું દેષથી ભલે જાણીને હંમેશાં જીત. ૧૦૭ जावइया किर दोसा, इह परलौए दुआवहा हुँति। आवहइ ते उ सव्वे, महुणसन्ना मणुस्सस्स ॥१०॥
અર્થ :- ખરેખર જેટલા દેશે આ લેક અને પરલેકને વિષે દુઃખ કરનારા છે, તે બધા દોષને મનુષ્યની મૈથુન સંજ્ઞા લાવે છે. ૧૦૮
- -તરગોહીગુપ સંw-૩મe-whi | विसय-बिल-वासिणा,
मयमुहेण विब्बोअरोसेण ॥१०९॥ અર્થ :– રતિ અને અરતિરૂપ ચંચલ બે જીભવાલા, સંકલ્પરૂપ પ્રચંડ ફણાવાલા, વિષયરૂપ બિલમાં વસનારા, મદરૂપ મુખવાલા અને ગર્વથી અનાદરરૂપ રેષવાલા. ૧૯