________________
ભત્ત પયગ્નો
महुरविरैयणमेसो, कायव्वा फेाफलाइदव्वेहिं । निव्वाविओ अ अग्गी, समाहिमेसा सुहं लहइ ॥४२॥
અર્થ :- ફેફલાદિક દ્રવ્ય કરીને મધુર ઔષધનું વિરેચન કરાવવું જોઈએ. કેમકે એ રીતે ઉદરને અગ્નિ તેલવે થકે આ (અણશણને કરનારા) સુખે સમાધિ પામે. ૪૨ जावज्जीवं तिविहं, आहारं वोसिरइ इह खवगो। निज्जवगो आयरिओ, संघस्स निवेयणं कुणइ ॥४३॥
અર્થ - અણશણ કરનાર તપસ્વી જાવજીવ સુધી ત્રણ પ્રકારના આહાર (અશન, ખાદિમ, અને સ્વાદિમ)ને અહીં વોસિરાવે છે, એમ નિર્ધામણા કરાવનાર આચાર્ય સંઘને નિવેદન કરે. ૪૩. आराहणपच्चइयं, खमगस्स य निरुवसग्गपच्चइयं । ता उस्सगा संघेण, हाइ सव्वेण कायव्वा ॥४४॥
અર્થ :- તે (તપસ્વી)ને આરાધના સંબંધિ સર્વ વાત નિરૂપસર્ગ પણે પ્રવર્તે તે માટે સર્વ સંઘ કાઉસ્સગ્ન કર. ૪૪ पच्चखाविति तओ, तं ते खवगं चउन्विहाहारं । संघसमुदायमझे, चिइवंदणपुव्वयं विहिणा ॥४५॥
અર્થ :- ત્યાર પછી તે આચાર્ય સંઘના સમુદાયમાં