SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ભત્ત યન્નો तं नाणदंसणाणं, चारिततवाण जिणपणीयाणं । जं आराहणमिणमा, आणाआराहणं विति ॥ ७॥ અર્થ :- તે જિનેશ્વરાએ કહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ તેઓનું જે આરાધન તે જ અહિં આજ્ઞાનું આરાધન કહેલું છે. છ पवज्जाए अन्भुजओवि, आराहओ अहासुतं । अब्भुज्जयमरणेणं, अविगलमाराहणं लहइ ॥ ८ ॥ અર્થ :- દીક્ષા પાલનમાં તત્પર (અપ્રમત્ત) આત્મા પણ મરણને અવસરે સૂત્રમાં કહ્યા મુજબ આરાધના કરતા થો સંપૂર્ણ આરાધકપણું પામે, तं अब्भुज्जयमरणं, अमरणधम्मेहिं वन्नियं तिविहं । भत्तपरिन्ना इंगिणि, पाओवगमं च धीरेहि ||९|| અર્થ :- મરણુ રૂપી ધર્મ નથી એવા ધૈય વતા (વીતરાગેા) એ તે ઉદ્યમવંતનું મરણ ૧ ભક્ત પરિજ્ઞા મરણુ, ૨ ઇગિની મરણ, અને ૩ પાદપાપગમ મરણુ એમ ત્રણ પ્રકારે કહેલું છે. ૯ भत्तपरिन्नामरणं, दुविहं सवियारमा य अवियारं । सपरक्कमस्स मुणिणा, संलिहियतणुस्स सवियारं ॥ १०॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy