SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ भिधानम्, पर्यायानभिधेयत्वे सति अन्यार्थे अन्वर्थे वा स्थितं सत् तदर्थ निरपेक्ष सापेक्षान्यन्तररूपं वस्तुनोऽभिधानं स्वेच्छानुरुप वस्तुनोऽभिधानं वा नाम्नोलक्षणम् | (આહંતદર્શન દીપિકા પેજ. ૧૪૭) મૂળ શબ્દના અર્થથી અન્ય અર્થમાં રહેવું. મૂળ અર્થથી નિરપેક્ષ, પર્યાયોહિત, વસ્તુનું નામ તે નામનિક્ષેપા નો અર્થ છે. જેમ કે:- કોઈનું નામ ઈજમલ રાખવામાં આવ્યું છે. તે દેવેન્દ્ર ઈન્દ્રથી ભિન્ન અર્થમાં રહેલું છે, ઈન્દ્ર મહારાજના વૈભવથી નિરપેક્ષ છે. અર્થાત દેવોના ઈન્દ્ર મહારાજના ઐશ્વર્યાદ ગુણોથી રહિત છે. અને ઈન્દ્ર મહારાજના જે અમરપતિ શીપત, સુરેન્દ્ર, પુરબ્દ૨ અને શતમખ આદિ પર્યાયોથી, આપણા ઈન્દ્રમલજીને કંઈપણ લેવા દેવા છે જ નહીં એટલે ઈન્દ્રમલને દેવલોકના ઈન્દ્ર મહારાજના જ બીજા નામો છે તેની સાથે ઈન્દ્રમલજીને કંઈ પણ સ્નાન સૂતક નથી કેવળ દેહસંબંધી ધર્મનો ઈન્દ્રનામમાં ઉપયોગ કરાયો છે. માટે અસલી ઈજ નહીં પણ ઈન્દ્રના સાંકેતિક શબ્દથી બોલાવાય છે. સુમિયાને स्थितमन्यार्थे तदर्थ निरपेक्षम् पर्यायानभियंच नाम यादच्छिकं રતથી આનો ભાવ પણ ઉપ૨ પ્રમાણે જ છે. ઈન્દ્ર શબ્દમાં વણજ સમાન છે. ગોપાલદા૨કમાં કેવળ ઈન્દ્રનો આક્ષેપણ જ છે. પણ ઈન્દ્રના પઐશ્વર્યાદ રૂપથી ગોપાલઘ૨ક હિત છે. ૨સ્વેચ્છાએ વ્યુત્પતિશૂન્ય ડિબ્લ્યુડવત્થઆદિ શબ્દોમાં પણ નામનક્ષેપ જાણવો.
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy