SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ જે સંભળાય છે, જેના વડે સંભળાય છે તેને શ્રુતજ્ઞાન કહેવાય છે. આમાં પણ ઈન્દ્રિયો અને મન જ કામ કરે છે, પત્થ૨ની ગાય થી પણ સાચી ગાયનું જ્ઞાન થાય છે, તેવી રીતે શબ્દે જડ હોવા છતાં જેટલા પ્રમાણમાં ધારણા શાનો સંચય કર્યો હશે. તેટલું જ શ્રુતજ્ઞાન થવા પામશે. જે મનન શકતને આભારી છે. મંતિજ્ઞાન ની શુદ્ધતા શુદ્ધત૨તા કે શુદ્ધતમતા ઉપ૨ શ્રુતજ્ઞાનની શુદ્ધતા આંદ રહેલ છે. કહ્યું છે કે ર્માતાશનના સદૂભાવમાં જ શ્રુતજ્ઞાન થાય (મંતવણા શ્રત ન લહે કોઈ પ્રાણી, શર્માતવંતની એહ નિશાની') સારાંશકે શ્રુતજ્ઞાનને શુદ્ધ, પવિત્ર, નિસ્પૃહ, નિર્માથી અને મોક્ષ ફળ પ્રદ બનાવવાની ર્યાદિ ભાવના હોય તો મતિજ્ઞાન ને જ શુદ્ધ બનાવવાની ટ્રેનિંગ લેવી જોઈએ, પૌષ્ટિક આહાર વડે શરી૨ ઈન્દ્રિયો પુષ્ટ થાય છે. પણ મતિજ્ઞાન પુષ્ટ થતું હશે કે કેમ ? તે વૈદ્યો કે મહાવૈદ્યો જાણે ? ત્યારે મતિજ્ઞાનને શુદ્ધતમ બનાવવા માટે નિર્વિકારી જીવન નિસ્પૃહભાવ, ઈન્દ્રિયોનું મા૨ણ, કષાયનું તાડન, વિષયોનું દમન, અને મોહમાયાનો ત્યાગ અતિ જરૂરી છે. ૧૪, પૂર્વધારીઓને પણ નિ:શક થવા માટે આહારક શરી૨ થી કેવળજ્ઞાની પાસે જવા માં કારણ મંતજ્ઞાન ની કચ્ચાશ સિવાય બીજું કયું કારણ ? અવધિજ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદાને લઈ, ઈન્દ્રિયો અને મનની અપેક્ષા રાખ્યા વિના જ આત્માવડે એજ્ઞાન થાય તે
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy