SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ નથી ? (૪) બાવળના કાંટાની અસહ્ય વેદનાને સહન કરતું કેળનું પાદડું મરૂદેવીમાતાના અવતા૨ને પામી એક જ ભવમાં મોક્ષે શી રીતે ગયા હશે ? (૫) સીમાતીત રંગરાગમાં, ફેશર્નાલટીમાં પદ્મની જેવી બત્રીસ સ્ત્રીઓના ભોર્ગાવલાસમાં પૂર્ણ મસ્ત રહેનાર શાલીભદ્રજીને તમે ઓળખો છો ? આંખનો ડોળો બદલતાજ સંસારની માયા ને લાત મા૨ી ઉર્ધ્વગમન કરવા માં શું કા૨ણ હશે ? (૬) બા૨ વાગ્યાની ગ૨મ રેતીને પણ સહન ન કરનાર અર્પણક મુનિરાજ ધમધબતી શીલા ૫૨ અનશન કરી. આપણા સૌને માટે ઉદાહરણ રૂપે બનવા પામ્યા છે. તે વાત ને તમે ભૂલ્યાતો નથી ને ? ઇત્યાદિ અર્ગુણત ઉદાહ૨ણોમાં પુરૂષાર્થવાદના ચમત્કા૨ને ભૂલશો નહીં હવે સમજમાં આવી ગયું હશે કે, આત્મા પોતેજ કર્મોનો કર્તા છે. ભોક્તા છે અને તેનાથી સર્વથા મુક્ત થવાની ર્શાક્ત પણ આત્મામાં જ છે. ક્ષપણાનો નિક્ષેપ : નામ સ્થાપના તથા આગમ નોઆગમથી ક્ષપણાનો દ્રવ્ય નિક્ષેપ પૂર્વવત્ જાણી લેવું આગમથી ભાવ નિક્ષેપા તે કહેવાશે. જેમાં સામયિક ક૨ના૨ સૂત્રોચ્ચા૨ ક૨ના૨,
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy