SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ શિલા (૫ત્નવિશેષ) પ્રવાલ, લાલન, પદ્મરાગ આદિની પ્રાપ્તિ થવી. મિશ્રમાં શણગારેલા દાસઘસી જાણવા. કુપ્રાવનકને પણ લૌકિકની જેમ કલ્પવા. લોરિક આય પણ સંચિત, અચિત અને મિશ્ર રૂપે ત્રણ પ્રકારે છે. સંચિત્તમાં શિષ્યઆદિની પ્રાપ્તિ. અંચિતમાં પાત્ર, કંબલ, દંડ, પાદુપુંછન આદમિશ્રમાં શિષ્ય સાથે પાત્ર કેબલદની પ્રાપ્ત. ભાવનિક્ષેપે આય: તે આગમ અને નોઆગમથી બે પ્રકારે છે. આગામથી ભાવ - આયનો ગૂઢાર્થ આ પ્રમાણે છે. ૪૮ મિનિટને માટે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી સામાયિકને સ્વીકાર કરનારો ભાગ્યશાળી. નીચે લખેલી વાતોનો ખ્યાલ રાખે કે પૂર્વ ભવમાં કોઈ મુનિરાજના ચરણોની સેવાના પરિણામે મને સામાયિક ધર્મની પ્રાપ્તિ થઈ હશે, તેના રૂડા સંસ્કારો આ ભવમાં પણ મને ઉદયમાં આવ્યા છે. તે મારા શeોદયને માટે છે. તો પ્રાપ્ત થયેલી સામાયિકમાં ૧૦, મનના, ૧૦ વચનના અને બાર કાયાના ઘેષોમાંથી એકેય ઘેષનું સેવન મારા માટે ર્ધાનિકારક છે. માટે ખૂબ સાવધાની પૂર્વક મન - વચન અને કાયાની એકાગ્રતા પૂર્વક અને ભવોભવ આવો સામાયિક ધર્મ ઉદયમાં આવે તેવો સંકલ્પ કરી. ૪૮ મિનિટ શુદ્ધ અવસ્થામાં પૂર્ણ કરીશ આવી રીતે ઉપયોગ પૂર્વક
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy