SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ૩ (૧૨) ગૃહપતરા :- ઘરની સઘળી ચિંતા બરાબર રાખનાર છે. (૧૩) વાર્ધકીરત્ન :- મકાનો તથા નદી પરના પુલોને બાંધે છે. (૧૪) સ્ત્રીરત્ન :- ચક્રવતન જ ભોગ્ય આ સ્ત્રી ઉત્ન રૂપવતી હોય છે. ઉપર પ્રમાણેના આ ૨ત્નો એક એક હજા૨ યક્ષોથી અધિષ્ઠત હોય છે. બે હજાર યક્ષો ચક્રવર્તીના બે બાહના રક્ષક છે. એન્જ૨ ૧૬ હજા૨ યક્ષો ચક્રવર્તીના સેવક હોય છે. આ ઉપરાંત બૈરાર્પ, પાંડુક, પિંગલક, સર્વ૨ન, મહાપમ, કાળ, મહાકાળ, માણવક અને મહા શંખ આ નવે નિધાનો પણ ચક્રવર્તીના તાબે હોય છે. આ નિધાનો ઉલ્લેઘાંગુલે આઠ યોજન ઉચા, નવ યોજન પહોળા અને બાર યોજન લાંબા પેટીના આકારે ગંગા નદીના મુખ આગળ ૨હેલા હોય છે. ચક્રવર્તી છ ખંડ સાથે ત્યાર પછી તેમની સાથે જ નગરમાં પ્રવેશે છે અને પાતાલભૂમિમાં ૨હે છે. આ પ્રમાણે ચક્રવર્તીઓના ૨નોના કારણે દેશની ભૌગોલિક સ્થિતિ બદલાતી રહેતી હોય છે. -
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy