________________
૨૦૧
જાણવો. તે આ પ્રમાણે સર્વ સૂક્ષ્મ કાલાંશ – ૧ સમય અસંખ્ય સમય – ૧ આર્વાલકા શંખેય આર્કાલિકા – ૧ આણ (ઉચ્છવાશ) આણ નિશ્વાશ - ૧ પ્રાણ ૭ પ્રાણ – ૧ સ્તોક ૭ સ્તોક- ૧ લવ ૭૦ લવ – ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્ત – ૧ અહોરાત ૧૫ અહોરાત – ૧ પક્ષ (પખવાડિયું) ૨ પક્ષ – ૧ માસ ૨ માસ – ૧ ઋતુ ૩ ઋતુ – ૧ અયન ૨ અયન – ૧ વર્ષ ૫ વર્ષ – ૧ યુગ ૨૦ યુગ - ૧૦૦ વર્ષ ૧૦ વર્ષશત – ૧ સહગ્ન ૧૦૦ સહસ્ત્ર – ૧ લક્ષ (લાખ વર્ષ) ૮૪ લાખ વર્ષ – ૧ પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ – ૧ પૂર્વ
સારાંશ કે ૮૪ લાખને ૮૪ લાખે ગુણતા