SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ અરિહંત પરમાત્માએ છ દ્રવ્યોની પ્રરૂપણા કરી છે. કેમ કે સંસાર ભ૨માં આનાથી વધારે અને ઓછું એકેય દ્રવ્ય છે જ નહિ. તેમાં ધર્માચસ્તકાયાદનો શમાવેશ થઈ જાય છે. से किं तं पुव्वाणुपुव्वी ? धम्मत्थिकाए अधम्मत्थिकाए, સાતિવાણ, પોતિર્થક્ષા દ્ધ સમયે.. (સૂ) ૭) અર્થ: દ્રવ્યાનુપૂર્વીનો અધિકાર હોવાથી, ધર્માસ્ત કાયાદમાં દ્રવ્યત્વ હોવાથી સૂત્રકારે અને ટિકાકારે તેની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે. દ્રવ્યોના નામ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તકાય. છવાસ્તકાય, પુદ્ગલાસકાય અને અદ્દાશમય. ૧) ધર્માસ્તિકાય છ દ્રવ્યોમાંથી કેવળ જીવતકાય અને પુદ્ગલાસ્તકાય બે દ્રવ્યો જ ગતિશીલ હોવાથી તે જયારે ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાય દ્રવ્ય તેમને સહાયક બને છે, માછલી પોતાની મેળે અને પોતાની શકિતથી જ પાણીમાં તરે છે. તો પણ પાણીની સહાયતાવના માછલી તરી શકતી નથી. પક્ષી આકાશમાં ઉડે છે.
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy