SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ દ્વિસંયોગીમાં એકવચનમાં બહુચવચન, અને બહુવચનમાં એક વચનનું મિશ્રણ કરી ૧૨ ભેદ થયા છે. ત્રિકસંયોગો આનુપૂર્વી અનાનુપૂર્વી અને અતવ્યના એક વચન અને બહુવચનના આઠ ભેદો થશે. આ રીતે બધા મળીને ૬+૧૨+૮= ૨૬ મેઘે જાણી લેવા. આ ભેોને કોષ્ઠકથી જાણીલેવાનું સુલભ રહેશે. અસંયોગી આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવતાવ્ય = ૩, ભેદ એક વચનમાં. અસંયોગી આનુંપૂર્વીઓ, અનાનુપૂર્વીઓ અને અવક્તવ્યો =૩ ભેદ બહુવચનમાં. દ્ધિકસંયોગી, આનુપૂર્વી ૧ અનાનુપૂર્વી ૧ ૨,કિસંયોગી આનુપૂર્વી ૧ અનાનુંપૂર્વીઓ ૩ ૩, આનુપૂર્વીઓ ૩ અનાનુપૂર્વી ૧ ૪, આનુપૂર્વી ૧ આનાનુપૂર્વીઓ ૩ ૫, આનુપૂર્વી ૧ અવક્તવ્ય ૧ ૬, આનુપૂર્વી ૧ અવક્તવ્યો ૩ ૭, આનુપૂર્વીઓ ૩ અવક્તવ્ય ૧ ૮, આનુપૂર્વીઓ૩ અવક્તવ્યો ૩ ૯, આનુપૂર્વી ૧ અવક્તવ્ય ૧ ૧૦, અનાનુ પૂર્વાં ૧ અવકત્વ્યો ૩ ૧૧, અનાનુ પૂર્વીઓ ૩ અવકત્વ્ય ૧
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy