________________
૯૮
સંશયવાળા કરશે ? કે શાંશય વધા૨શે ? કે શંશર્યાવના ના કરશે? વિપર્યય જ્ઞાન વિપર્યય અર્થાત્ સંસારમાં વિદ્યમાન
જડ ચેતન પદાર્થ જેસ્વરૂપે છે. તેનાથી વિપરીત માનવું તેને વિપર્યય કહે છે. આવો જ્ઞાની જયારે ચેતન સ્વરૂપ આત્માને જડ પાણીમાં ઉત્પન્ન થયેલા પરપોટા જેવો. કર્મોનો અકર્તા વિશ્વવ્યાપી માનીને બેઠો હોય, ત્યારે તેના બનાવેલા ગ્રન્થો એંહિતાઓ,
સ્મૃતિઓ બીજાને સત્ય સ્વરૂપે
આત્માનો ભાન શી રીતે કરાવશે ? અનધ્યવસાય અનધ્યવશાય નો માલિક જ્ઞાની, જયારે
પોતાનો, પોતાના કર્મોનો પનિશ્ચય કરી શકતો નથી, ત્યારેં બીજાઓને તત્વોની સંખ્યા કેટલી ? તત્વ કોને કહેવું ? તેનું લક્ષણ શું ? સ્વયં કલ્પત તત્વ સત્ય સ્વરૂપે તત્વ છે કે કેમ ? આવા બીજા અગણિત પ્રશ્નોનો ઉત્તર શી રીતે આપશે ? આનો નિર્ણય કોણ કરશે ? આ કારણે જ આવિશેષણ મૂકવામાં આવ્યું