SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ સેવિ નોમુરા પાવાવા ? (સૂત્ર. ૨૭) અર્થ:- પંચમહાવ્રતધારી સાધુ - સાધ્વી, દેશવિરત ધા૨ક શ્રમણોપાસક શ્રમણોપકા (શ્રાવક અને શ્રાવિકા) આ પ્રમાણે ચતુર્વિધ સંઘને ઉભય કાળ પ્રતિક્રમણની આવશ્યક ક્રિયા કરવી ફરજીયાત છે. અને આજે પણ તે ક્રિયા યથા વિધિ કરાય છે. તે આવશ્યક સૂત્ર અને ક્રિયામાં: ત્તિ :-સામાન્ય ઉપયોગ. તન્મનઃ-તે ક્રિયામાં વિશેષ ઉપયોગ. તા ઃ-લેય- એટલે શુભ પરિણામદ ભાવયુકત આવશ્યકમાં અર્થાત્ પ્રસંગની ક્રિયાના સમ્પાદનમાં અધ્યવસત પ્રારંભથીજ પ્રતિક્ષણ પ્રકર્ષતા, એટલે પ્રયત્ન વિશેષ અધ્યવસાય સૂત્ર અને અર્થમાં ઉપયુકત, અર્થાત્ પ્રશસ્તતમ સંવેગ અને વૈરાગ્યપૂર્વકની વિશુ, પ્રતિસૂત્ર અને પ્રતિક્રિયામાં અર્થો પ્રત્યે ઉપયોગિતા તથા શરીર ૨જોહ૨ણ મુખવઐકા (મુહપતિ) આદનો યથા સ્થાને શુદ્ધોપયોગ અને અવ્યર્વાચ્છા સંસ્કારોની પૂન:પુન: પ્રાપ્તિની ભાવના પૂર્વક આવશ્યકક્રિયામાં મન-વચન તથા કાયા થી ઉપયોગ શાખનાર સાધક એટલે આવશયક (પ્રતિક્રમણાદિ થી વ્યતિરિક્ત બીજે કયાંય પણ મન-વચન અને કાયાને જવા નહીં દેનાર લોકોત્તરક ભાવાવશ્યકનો
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy