SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ નર્માસ્તરૂપે હજા૨ા પ્રશ્નો અને ઉત્તરો થી સંતોષ માન્યા પછી જ તે પંડિતો ચતુર્વેદીઓ, ત્રિવેદીઓ પણ થાલીમાં ખી૨સાયેલા ૧૦-૧૨ મોદકોને પોતાના પેટમાં પધરાવે છે. સારાંશ કે, પ્રત્યેક પદાર્થમાં સ્તત્વ અને નસ્તિત્વરૂપે અનન્ત ધર્મો વિદ્યમાન છે. પણ તે જાણવાની અત્યારે ઇચ્છા નથી. કેવળ તેમાનો પોતાના સ્વાર્થ પૂરતો એક ધર્મ ને જ સાધક જાણવા માંગે છે. તેને નય કહેવામા આવે છે. મૈગમ, વ્યવહાર, સંગ્રહ, ઋજીસૂત્ર, શબ્દ, સર્માણરૂઠ અને એવંભૂત ભેદે નયો ના સાત પ્રકા૨ છે; સૂત્ર હોય કે અર્થ હોય, શ્રોતાની અપેક્ષાએ નય દ્વા૨ા તેનો વિચા૨ ક૨વામાં આવે છે; નૈગમનય કેટલા પ્રમાણમાં દ્રવ્યાવશ્યક ઈચ્છે છે ? જવાબમાં જાણવાનું કે આનય ઉપયોગ વિનાનો એક વ્યાવશ્યક આગમથી દ્રવ્યાવશ્યક કહેવાશે, તેવી રીતે ઉપયોગ રહિત બે, ત્રણ કે તેનાથી પણ વધારે દ્રવ્યાવશ્યકતા મર્દાલકબનશે. કેમકે આ નય સામાન્ય અને વિશેષર્ષાદ ઘણા પ્રકારે વસ્તુનો સ્વીકા૨ કરે છે. સંગ્રહની જેમ કેવળ સામાન્યને, તથા લૌકિક પ્રવૃત્તિ સ્વરૂપ જેનો વ્યવહા૨ છે, તેવા વ્યવહા૨ નયની જેમ કેવળ વિશેષ ને જ ગ્રહણ કરતો નથી. વસ્તુમાત્રમાં સામાન્ય અને વિશેષ ધર્મો, સ્વત:
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy