SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મનાં ઉદયસ્થાનક SKRS સામાન્ય મનુષ્યના ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે. ઉદયસ્થાન ભાંગા ૨૧ ૯ ૨૬ ૨૮૯ ૨૮ ૫૭૬ ૨૯ ૫૭૬ ૩૦ ૧૧૫૨ ૨૬૦૨ સામાન્ય મનુષ્યના કુલ ઉદયભાંગા થાય છે. વૈક્રિય મનુષ્યનાં (ઉદયસ્થાન – ૫: - ૨૫નું, ૨૭નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું) વૈક્રિય મનુષ્યના ઉદયસ્થાન તેમજ ઉદયભાંગા વૈક્રિય તિર્યંચની જેમ જ થાય છે. પરંતુ ૨૮/૨૯ અને ૩૦નું ઉદયસ્થાન જે ઉદ્યોત સહિત છે. તેમાં તિર્યંચને ઉદ્યોતના ઉદયે ૮/૮/૮ ભાંગા છે. તેના સ્થાને વૈક્રિય મનુષ્યને ઉદ્યોતના ઉદયે ૧/૧/૧ ભાંગો જ ઘટે, કારણ કે ઉદ્યોતનો ઉદય વૈક્રિય શરીર બનાવનાર યતિને જ હોય અને યતિને બધી શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય છે. યિત સિવાય લબ્ધિ ફોરવનાર મનુષ્યને ઉદ્યોતનો ઉદય ન હોય. તેથી વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા આ પ્રમાણે થાય છે. ઉદયસ્થાન શ્વાસો. સહિત ઉદ્યોત. સહિત ૨૫ ૨૭ ૨૮ ૨૮ ૨૯ ૨૯ ૩૦ ૧ વૈક્રિય મનુષ્યના ૩૫ કુલ ઉદય ભાંગા થાય છે. આહારક મનુષ્યનાં (ઉદયસ્થાન – ૫: – ૨૫નું, ૨૭નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું) - આહારક મનુષ્યના ઉદયસ્થાન તેમજ ઉદયભાંગા વૈક્રિય મનુષ્યની જેમ થાય છે. ફક્ત વૈક્રિયદ્દિકના સ્થાને આહારકદ્દિકનો ઉદય જાણવો. તેમજ આહારક શરીરનો ઉદય ફક્ત યતિને જ સ્વર. સહિત ઉદ્યોત. સહિત સ્વર અને ઉદ્યોત. સહિત ૫૯ }} ૧ ભાંગા 4} ૧ ૧ ૮ ૯ } ૯
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy