________________
ઈનામકર્મનાં ઉદયસ્થાનકડી એકેન્દ્રિયના (ઉદયસ્થાનઃ ૨૧નું, ૨૪નું, ૨૫નું, ર૬નું, ૨૭નું) એકેન્દ્રિયને ૨૧નું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય છે. ૨૧ પ્રકૃતિ એકેન્દ્રિયને વિગ્રહગતિમાં ૧૨ ધ્રુવોદયી નામકર્મની ૧૨ ૧૭ સૂક્ષ્મ-બાદર ૧૩ તિર્યંચગતિ
૧૮ પર્યાપ્ત-અપર્યાપ્ત ૧૪ તિર્યંચાનુપૂર્વી
૧૯ દૌર્ભાગ્ય ૧૫ એકે. જાતિ
૨૦ અનાદેય ૧૬ સ્થાવર
૨૧ યશ-અપયશ અહીં ૨૧ના ઉદયમાં સૂક્ષ્મ, પર્યાપ્ત અને યશ એ ત્રણ પ્રતિપક્ષી ઉદયમાં છે. “સૂક્ષ્મ તથા લબ્ધિ અપર્યાપ્તને યશનો ઉદય ન હોય” તેથી એકેન્દ્રિયના ૨૧ના ઉદયસ્થાનના ૫ ભાંગા થાય છે. (૧) બાદર પર્યાપ્તા અપયશ (૪) સૂક્ષ્મ પર્યાપ્તા અપયશ (૨) બાદર પર્યાપ્તા યશ (૫) સૂક્ષ્મ અપર્યાપ્તા અપયશ (૩) બાદર અપર્યાપ્તા અપયશ એકેન્દ્રિયનું ૨૪ નું ઉદયસ્થાન ઉત્પત્તિસ્થાનના પ્રથમ સમયથી ઘટે.
પૂર્વોક્ત ૨૧માં (૧) ઔદારિક શરીર (૨) હુંડક સંસ્થાન (૩) ઉપઘાત (૪) પ્રત્યેકસાધારણ એ ૪ પ્રકૃતિ ઉમેરવાથી અને આનુપૂર્વી કાઢવાથી ૨૪નું ઉદયસ્થાન થાય છે. અહીં પ્રત્યેક-સાધારણ પણ પ્રતિપક્ષી ઉદયમાં હોય છે.
તેથી એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪ના ઉદયસ્થાનના ૧૦ ભાંગા નીચે પ્રમાણે થાય. (૧) બાદર પ્રર્યાપ્ત પ્રત્યેક યશ
(૬) બાદર અપર્યાપ્ત સાધારણ અપયશ (૨) બાદર પર્યાપ્ત પ્રત્યેક અપયશ (૭) સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અપયશ (૩) બાદર પર્યાપ્ત સાધારણ યશ
(૮) સૂક્ષ્મ પર્યાપ્ત સાધારણ અપયશ (૪) બાદર પર્યાપ્તા સાધારણ અપયશ (૯) સૂક્ષ્મ અપર્યાપ્ત પ્રત્યેક અપયશ (૫) બાદર અપર્યાપ્ત પ્રત્યેક અપયશ (૧૦) સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ અપયશ
૫૦બા વાયુકાય વૈક્રિય શરીર બનાવે ત્યારે પણ ૨૪નો ઉદય હોય છે તેને બાદર, પર્યાપ્ત પ્રત્યેક અપયશ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેની પ્રતિપક્ષી ઉદયમાં ન હોય કારણ કે તેલ, અને વાયુને
૫૧