SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ xxxxxxx ૨૭મત્ર સપ્તતિકા કર્મગ્રંથ છીએ. બંધસ્થાન ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨ નું ૧૨. ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ (છ) ઉદયભાંગા ઉપર આ પ્રમાણે ૫ ના બંધ (પુ. વેદીને) ૨ નું ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ (છ) ૫ ના બંધ (સ્ત્રી. વેદીને) ૨ નું ૨૮,૨૪,૨૧,૧૩,૧૨ (પાંચ) ૫ ના બંધે (નપું. વેદીને) ૨ નું ૨૮,૨૪,૨૧,૧૩ (ચાર) ૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ (છ) ૪ (પુ. વેદથી આવેલાને) ૧ નું ૨૮,૨૪,૨૧,૫,૪ (પાંચ) ૪ (સ્ત્રી વેદથી આવેલાને) ૧ નું ૨૮,૨૪,૨૧,૧૧,૪ (પાંચ) ૪ (નપું. વેદથી આવેલાને) ૧ નું ૨૮,૨૪,૨૧,૧૧,૪ (પાંચ) ક્ષપકને સંજવલન કષાયની જે પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય તેની સત્તા બંધવિચ્છેદ થયા પછી પણ સમય ન્યૂન બે આવલિકા સુધી હોય છે. તેથી ત્રણના બંધે ૪ ની સત્તા, બેના બંધ ૩ ની સત્તા, એકના બંધે ૨ ની સત્તા સમયગૂન બે આવલિકા સુધી અને અબંધક થયા પછી પણ ૧ ની સત્તા અંતર્મુહૂર્ત હોય છે. તેથી ત્રણ વિ. બંધસ્થાને ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ સત્તાસ્થાન ઉપશમ શ્રેણીમાં ઘટે અને ૪, ૩, ૨, ૧ વિ. સત્તાસ્થાન ક્ષેપક શ્રેણીમાં હોય છે. ૧૦ માં ગુણઠાણે બંધાભાવે ૨૮,૨૪,૨૧,૧ એ ચાર સત્તાસ્થાન ઘટે અને ૧૧માં ગુણઠાણે બંધ અને ઉદયના અભાવમાં ૨૮,૨૪,૨૧ એ ત્રણ સત્તાસ્થાન ઘટે. બંધસ્થાન ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૮,૨૪,૨૧,૪,૩ ૨૮,૨૪,૨૧,૩,૨ ૨૮,૨૪,૨૧,૨,૧ ૨૮,૨૪,૨૧,૧ ૨૮,૨૪,૨૧, % - ૦ - ૦ ૦ - 0 0 0 0 | મોહનીય કર્મના સામાન્યથી બંધ-ઉદય-સત્તાસ્થાન दसनवपन्नरसाई, बंधोदय संत पयडिठाणाणि । भणिआणि मोहणिज्जे, इत्तो नामं परं वुच्छं ॥२५॥ ગાથાર્થ: મોહનીય કર્મને વિષે દશ બંધ સ્થાનક, નવ ઉદય સ્થાનક અને પંદર સત્તા સ્થાનક કહ્યા હવે આગળ નામકર્મના કહીશું . ૨૫ / ૩૮
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy