SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ W ત્ર સપ્તતિકા કર્મગ્રંથ ૨ % ૫ મા મત વિવક્ષા) પ્રમાણે – ૩૫૦૧ ઉદયભાંગા ઉપર ૪ થા મત પ્રમાણે બતાવેલ ૩૪૬૯ ઉદયભાંગામાં લબ્ધિ ફોરવ્યા પછી દેશના આદિમાં ઉપશમ સમકિત પામે તો ૩૨ ઉદયભાંગા (વૈ. વિ. ના ૧૬, વૈ. મનુ. ના ૮, દેવના ૮) ઉમેરતા ૩૫૦૧ ઉદયભાંગા થાય. ૬ કા મત (વિવક્ષા) પ્રમાણે – ૩૫૨૯ ઉદયભાંગા ઉપર ત્રીજા મત પ્રમાણે બતાવેલ ૩૪૯૭ ઉદયભાંગામાં લબ્ધિ ફોરવ્યા પછી ઉપશમ સમકિત પામે તો ૩૨ ભાંગા પણ સંભવે એ મતે (પહેલી રીતે ત્રીજા મત પ્રમાણે) સા. લિ. ના ૨૩૦૪ (૩૦-૩૧ ના ઉદયના, ૧૧૫૨+ ૧૧૫૨) સા. મનુ. ના ૧૧૫૨ (૩૦ ના ઉદયનો) નારકીનો ૧ (૨૯ ના ઉદયનો) દેવના ૪૦ (૨૧-૨૫-૨૭-૨૮-૨૯ના ઉદયના ૮+૮+૮+૮+૮) વૈ. લિ. ના ૧૬ (૨૯ ના ઉદયનો ૮ સ્વરવાળા, ૩૦ ના ઉદયના ૮) વૈ. મનુ. ના ૮ (૨૯ ના ઉદયના ૮ સ્વરવાળા) દેવના ૮ (૩૦ ના ઉદયના ૮) કુલ ૩૫૨૯ અથવા ત્રીજા મતમાં બતાવેલ ૩૪૯૭ ઉદયભાંગામાં શ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને ઉપશમ સમકિત સહિત દેવમાં ઉત્પન્ન થનાર દેવના અપર્યાપ્તાવસ્થાના ઉદયભાંગા અહિં ઉમેરતા ૩૫૨૯ ઉદયભાંગા થાય તે આ પ્રમાણે (બીજી રીતે ત્રીજા મત પ્રમાણે) સા. તિ ના ૨૩૦૪ (૩૦-૩૧ ના ઉદયના, ૧૧૫૨+ ૧૧૫૨) સા. મનુ. ના ૧૧૫૨ (૩) ના ઉદયના ૧૧૫૨) વૈ. વિ. ના ૧૬ (૨૯ ના ઉદયના ૮ સ્વરવાળા, ૩૦ ના ઉદયના ૮) વૈ. મનુ. ના ૮ (૨૯ ના ઉદયના ૮) નારકીનો ૧ (૨૯ ના ઉદયનો) દેવના ૪૮ (૨૮-૨૯ ના ઉદ્યોતના ઉદયના ૮-૮ ભાંગા વિના) ૩૫૨૯ ઉદયભાંગા થાય 3८८७
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy