SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ ભવ્ય અભવ્ય માર્ગણામાંનામકર્મ ૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૬૮ સત્તસ્થાન -૪ (૮૮,૮૬,૮૦,૭૮). ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૭૦૪+૬૪ દેવના એટલે કુલ ૭૭૬૮ ઉદયભાંગા થાય છે. સંવેધ આ પ્રમાણે – ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જ સંવેધ થાય છે. ક્ત વિશેષ એટલે કે દેવના ૬૪ ઉદયભાંગે ૮૮ નું એક સત્તાસ્થાન જ સંભવે. સત્તાસ્થાન x x x x ૨૧ ના ઉદયે દેવના ૨૫ ના ઉદયે દેવના ૮ ૧ (૮૮) ૨૭ ના ઉદયે દેવના ૮ ૧ (૮૮) ૨૮ ના ઉદયે દેવના ૧૬ * ૧ (૮૮) ૨૯ ના ઉદયે દેવના ૧૬ x ૧ (૮૮) ૩૦ ના ઉદયે દેવના ૮ ૧ (૮૮) શેષ સંવેધ ૬૮ બંધભાંગાના સંવેધ મુજબ જ જાણવો. અપર્યા. મન. પ્રાયો. ૨૫ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૦૧ સત્તાસ્થાન - ૩ (૮૮,૮૬,૮૦) ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૭૦૪ ઉદયભાંગામાંથી વૈ. વાયુના ૩ ઉદયભાંગા વિના શેષ સર્વ ભાંગા સંભવે છે. અને સત્તાસ્થાન પણ ૭૮ વિના સંભવે છે. સંવેધ આ પ્રમાણે – (૩૮૦), ૩૮૦
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy