SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ છઋભિવ્ય અભવ્યમાંનામકમી મચ્છીક વૈ. મનુ. ના ઉધોતવાળા ૩, આહા. મનુ. ના ૭ અને કેવલી મન. ના ૮ એ પ્રમાણે કુલ ૧૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગા સંભવે. અભવ્યો પહેલા ગુણઠાણાથી આગળ વધતા ન હોવાથી આહા. દિક, જિનનામ વગેરે સત્તામાં જ ન આવે તેથી ૮૮ વિગેરે ૪ સત્તાસ્થાન જ સંભવે. ૨૩ ના બંધના ૪, ૨૫ ના બંધના એકે. પ્રાયો. ૧૨ (બા. પર્યા. ૮ વિના) વિકલે. પ્રાયો. ૩ અને અપર્યા. તિર્યંચ પ્રાયો. ૧=૧૬, વિકલે, પ્રાયો. ર૯ ના બંધના ૨૪ અને ૩૦ ના બંધના ૨૪ એ પ્રમાણે કુલ ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. ૬૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાગા:- ૭૭૦૪ સત્તાસ્થાન - ૪ (૮૮,૮૬,૮૦,૭૮) ૭૭૭૩ ઉદયભાંગામાંથી દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે ૬૯ ઉદયભાંગા વિના શેષ ૭૭૦૪ ઉદયભાંગા સંભવે. સંવેધ આ પ્રમાણે-આ સંવેધ ૯૨ ની સત્તા વિના ઓઘ સંવેધની જેમ જાણવો. તે આ પ્રમાણે – ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે એકે. ના ૪ ૪ (૮૮,૮૬,૮૦,૭૮) વિકલે. ના ૯ × ૪ (૮૮,૮૬,૮૦,૭૮) સામાં. તિ. ના ૯ × ૪ (૮૮,૮૬,૮૦,૭૮) સામા. મનુ. ના (૮૮,૮૬,૮૦) ૨૪ ના ઉદયે એકે. ના ૧૦ x ૪ (૮૮,૮૬,૮૦,૭૮) વૈ. વાયુ. ના ૧ ૪ ૨ (૮૮,૮૬) ૨૫ ના ઉદયે એકે. ના (૮૮,૮૬,૮૦) તેઉ વાયુના ના ૨ x ૪ (૮૮,૮૬,૮૦,૭૮) વૈ. વાયુના (૮૮,૮૬) વૈ. તિ. ના (૮૮). વૈ. મનુ. ના ૮ x ૧ (૮૮). ૨૬ ના ઉદયે એકે. ના ૧૦ x ૩ (૮૮,૮૬,૮૦) ૧ ૧ ૧ = U x x ૭ 6 x ૦ x ૦ x ૧ ૩૭૮
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy