SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ઈર્થ સપ્તતિકા કર્મગ્રંથ x ઇ છે x જ - ઉદયભાંગે સત્તાસ્થાન સામા. મનુ. ના પ૭૬ ૨ (૯૨,૮૮) વૈ. મનુ. ના ૮ – ૨ (૯૨,૮૮) દેવના ૧૬ ૪ (૯૨,૮૮) ૩૦ ના ઉદયે સામા. લિ. ના ૧૭૨૮ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ. તિ. ના ૮ ૪ ૨ (૯૨,૮૮). સામાં. મનુ. ના ૧૧૫૨ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના ૮ ૨ (૯૨,૮૮) ૩૧ ના ઉદયે સામા. લિ. ના ૧૧૫૨ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) મનુષ્ય પ્રાયો. ૩૦ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ તેજોલેશ્યા માર્ગણામાં જણાવ્યા મુજબ જ જાણવો. દેવ પ્રાયો. ૨૮-૨૯-૩૦-૩૧ ના બંધના અનુક્રમે ૮-૮-૧-૧ બંધભાંગા એ પ્રમાણે કુલ ૧૮ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જ જાણવો. | તેજલેશ્યા માર્ગણામાં જણાવ્યા મુજબ ભાવલેશ્યાની અપેક્ષાએ ૭૬૬૬ ને બદલે નારકના ૫ સહિત ૭૬૭૧ ઉદયભાંગા સમજવા અને મનુ. પ્રા. ૨૯ ના બંધે નરકના ૫ ઉદયભાંગે ૯૨, ૮૮ ની સત્તા અને મનુ. પ્રા. ૩૦ ના બંધે ૮૯ ની સત્તા સંભવે. (૫૦) શુક્લલેશ્યા માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન - ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાગ - ૪૬૩૫ (૧૩૮૫૧) ઉદયસ્થાન -૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૭ર (૭૬૭૭) સત્તાસ્થાન :- ૯ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫) એકે. પ્રાયો. ૪૦, વિકલે. પ્રાયો. ૫૧, પંચે તિર્યંચ પ્રાયો. ૨૧૭, અપર્યા. મનુ. પ્રાયો. ૧, નરક પ્રાયો. ૧ એમ કુલ ૯૩૧૦ બંધભાગા ન સંભવે. કારણ કે શુક્લલેશ્યાવંત જીવોને ઉપરોક્ત બંધ ન સંભવે તેથી ૯૩૧૦ વિના શેષ ૪૬૩૫ બંધભાંગા સંભવે. તે આ પ્રમાણે – મન. પ્રાયો. ૪૬૧૬ બંધભાંગા (અપર્યા. મનુ. પ્રા. ર૫ ના બંધ ૧ બંધભાંગા વિના) દેવ પ્રાયો. ૧૮ બંધભાંગા અપ્રાયોગ્ય ૧ બંધભાંગા કુલ ૪૬૩૫ બંધભાંગા ૩૭૫
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy