SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ સપ્તતિકા કર્મગ્રંથ મનુષ્ય પ્રાયો. ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન:- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૫૬૧ સત્તાસ્થાનઃ- ૩ (૯૨,૮૯,૮૮) ઉપર ૯૨૧૬ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૬૬૧ ઉદયભાંગા જાણવા. સંવેધ આ પ્રમાણે ૨૪ બંધભાંગાના સંવેધ પ્રમાણે સંવેધ થાય છે. ફક્ત વિશેષ એ કે નારકીના ૫ ઉદયભાંગે ૯૨,૮૯,૮૮ એ ત્રણ સત્તાસ્થાન સંભવે. ૨૧ના ઉદયે ૨૫ના ઉદયે ૨૭ના ઉદયે ૨૮ના ઉદયે ૨૯ના ઉદયે નારકીના નારકીના નારકીના નારકીના નારકીના ઉદયભાંગા ૧ ૧ ૧ ૧ ૧ જ્ઞાન માર્ગણાએ નામકર્મનો સંવેધ સમાપ્ત. X ર X ર ૨ ૨ ર X x સત્તાસ્થાન × ૩૫૪ દેવ પ્રા.૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ મતિઅજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જ જાણવો. પરંતુ ૮૬ ની સત્તા ઘટે નહીં. (જુઓ પા.૩૪૮) નરક પ્રાયો. ૨૮ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઓઘ સંવેધ પ્રમાણે જાણવો. પરંતુ ૯૨,૮૯,૮૮,૮૬ એમ ચાર સત્તાસ્થાનના બદલે ૯૨,૮૯,૮૮ એમ ત્રણ સત્તાસ્થાન સમજવાં. તેમાં મનુષ્યને ૩૦ ના ઉદયે ૧૧૫૨ ભાંગે ૩ સત્તાસ્થાન અને શેષ ભાંગે ૯૨,૮૮ એમ બે સત્તાસ્થાન છે. (૯૨,૮૯,૮૮) (૯૨,૮૯,૮૮) (૯૨,૮૯,૮૮) (૯૨,૮૯,૮૮) (૯૨,૮૯,૮૮) (૮) ચારિત્ર માર્ગણાએ નામકર્મનો સંવેધ (૩૪,૩૫) સામાયિક, છેદોપસ્થાપનીય સંયમ માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧) ઉદયસ્થાન:- ૫(૨૫,૨૭,૨૮,૨૯,૩૦) સત્તાસ્થાનઃ-૮(૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫) બંધભાંગા :-૧૯ ઉદયભાંગા :-૧૫૮
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy