SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ SUA HIPÍNAİ alusa c hochote called (૬) કષાય માર્ગગાને નામકર્મનો સંવેધ (૨૨,૨૩, ૨૪, ૨૫૪ કષાય (કોધ, માન,માયા, લોભ)માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા -૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા:- ૭૭૮૩ સત્તાસ્થાનઃ - ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫) કેવલીભગવંતના ૮ ઉદયભાંગાના વિના ૭૭૮૩ ઉદયભાંગી જાણવા. અહીં ૧૩૯૪૫ બંધભાંગાનો સંવેધ સામાન્ય (ઘ) સંવેધમાં જણાવ્યા મુજબ જ જાણવો. ૮-૯ ની સત્તા કેવલીને હોવાથી અહીં હોય નહીં (જૂઓ ૭૦ થી ૧૧૨) (કષાયોદય ૧૦ ગુણઠાણા સુધી હોવાથી અબંધનો સંવેધ સંભવે નહીં.) (૭) જ્ઞાન માર્ગણાએ નામકર્મનો સંવેધ (૨૬,૨૭,૨૮) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનમાર્ગણાએનામકર્મનો સંવેધ બંધસ્થાન - ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા:-૩૫ ઉદયસ્થાન - ૮(૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૭૧ સત્તાસ્થાનઃ-૮(૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫) મતિ, શ્રુત અને અવધિજ્ઞાન ૪ થી ૧૨ ગુણ. સુધી હોય છે. ત્યાં રહેલા તિર્યંચ અને મનુષ્યો દેવ પ્રાયો. જ બંધ કરે અને દેવ-નારકી પર્યા. મનુ. પ્રાયો. જ બંધ કરે. અહીં અસ્થિર, અશુભ અને અપયશ વિના સર્વે શુભ પ્રવૃતિઓ જ બંધાય છે. બંધસ્થાન બંધભાંગા દેવ પ્રાયો. ૨૮ના બંધના ૮ મન.પ્રાયો. ૨૯ના બંધના ૮ દેવ.પ્રાયો. ૨૯ના બંધના ૮ મન.પ્રાયો ૩૦ના બંધના ૮ દેવ.પ્રાયો. ૩૦ના બંધના ૧ દેવ.પ્રાયો. ૩૧ના બંધના ૧ અપ્રાયોગ્ય બંધનો ૧ કુલ ૩૫ બંધભાંગા સંભવે ૩૪૩
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy