SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Sherles marsenai alasahero el જાતિમાર્ગણાએ નામકર્મનો બંધોદયસત્તા સંવેધ इग विगलिंदिअ सगले, पण पंच य अट्ठ बंधठाणाणि; पण छक्किकारुदया, पण पण बारस य संताणि ॥६५॥ ગાથાર્થ : એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિયને વિશે અનુક્રમે પાંચ, પાંચ અને આઠ બંધસ્થાનો, પાંચ, છ અને અગિયાર ઉદયસ્થાનો અને પાંચ, પાંચ અને બાર સત્તાસ્થાનો જાણવા. II૬૫ા (૫) એકેન્દ્રિય જાતિમાર્ગગાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન - ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા:- ૧૩૯૧૭ ઉદયસ્થાન -૫(૨૧,૨૪,૨૫,૨૬,૨૭) ઉદયભાંગા - ૪૨ સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) એકેન્દ્રિય જીવો મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ નો બંધ જિનનામ સહિત છે માટે કરે નહિ. તેથી તેના ૮ બંધભાંગા, દેવ અને નરક પ્રાયોગ્ય બંધ ન કરે તેથી તેના ૧૮ અને ૧ = ૧૯ બંધભાંગા અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ બંધભાંગો એ પ્રમાણે કુલ ૨૮ બંધભાંગા ૧ બંધે. શેષ તિર્યંચ પ્રા. ૯૩૦૮ અને મનુષ્ય પ્રા. ૪૬૦૯ એ પ્રમાણે કુલ ૧૩૯૧૭ બંધભાંગા સંભવે. એકે ને પોતાના ઉદયભાંગા ૪૨ ઘટે. એકેન્દ્રિયને જિનનામની સત્તાવાળા અને શ્રેણીના સત્તાસ્થાનો ન સંભવે તેથી શેષ ૯૨ વિગેરે પાંચ સત્તાસ્થાનો સંભવે. તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયભાંગા:- ૪૨ ઉદયસ્થાનઃ - ૫ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭) સત્તાસ્થાનઃ-૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સંવેધ આ પ્રમાણે ઉદયભાંગ ૨૧ના ઉદયે એકેન્દ્રિયના ૫ x ૨૪ના ઉદયે એકેન્દ્રિયના ૧૦ ૪ વૈ.વાય.ના ૧ x X સત્તાસ્થાન ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૩ (૯૨,૮૮,૮૬) X X ૨૯૮
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy