SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Soloco hoc meollai səfall zidulablabla મોહનીય કર્મનો સંવેધ મિથ્યાત્વ ગુણઠાણે અનંતાનુબંધીનો ઉદય હોય છે પરંતુ... અનંતાનુબંધીની વિસંયોજના બાદ કોઇ જીવ મિથ્યાત્વે આવે ત્યારે ૧ આવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય ન હોય, કારણ કે કોઇ પણ કર્મ બાંધ્યા બાદ જઘન્ય અબાધાકાળ=અંતર્મુહૂર્ત પહેલા ઉદયમાં ન આવે, પરંતુ બંધની સાથે સંક્રમણ પણ શરૂ થઈ જાય છે એટલે મિથ્યાત્વે આવ્યા બાદ અપ્રત્યાખ્યાનાદિનું અનંતાનુબંધીમાં સંક્રમણ પહેલા સમયથી જ ચાલુ થઈ જાય છે અને સંક્રમણાવલિકા સકલકરણને અયોગ્ય હોવાથી ઉદયમાં આવલિકા પછી જ આવે છે માટે એક આવલિકા સુધી મિથ્યાત્વે અનંતાનુબંધીની વિસંયોજના કરીને મિથ્યાત્વે આવેલાને અનંતાનુબંધીનો ઉદય ન હોય તેથી ૨૨ના બંધમાં અનંતાનુબંધીનો ઉદય વિકલ્પ હોય છે. અહીં બંધસ્થાનક આશ્રયીને મોહનીયનો સંવેધ સમજવો તે આ પ્રમાણે - ૨૨ નો બંધ (બંધ ભાંગા-૬) ઉદયસ્થાન-ચાર (૭નું, ૮નું, તું, ૧૦નું) વિકલ્પ = કષાય વેદ યુગલ ભાંગા = ૪ x ૩ ૪ ૨ = ૨૪ ચોવીસી ભાંગા કહેવાય (ક્રોધ-માન-માયા-લોભ). કષાય વેદ યુગલ મિથ્યા ભય જુગુ ઉસ્થાન ઉ. ચોવીસી ઉ. ભાંગા પદ ચો પદવૃંદ .)૩ ૧ ૧ ૧ ૦ ૦ ૨૪ ૭ ૧૬૮ ૪ ૧ ૧ ૧ ૦ ૦ ૭૨ ૨૪ ૫૭૬ ૩ ૧ ૧ ૧ ૪ ૧ ૧ ૧ ૧ ૦ ૪ ૧ ૧ ૧ ૦ ૧ ૨૭ ૬૪૮ ૩ ૧ ૧ ૧ ૧ ૧ ૯. ૪ ૧ ૧ ૧ ૧ ૧ ૧૦ ૧ ૨૪ ૧૦ ૮ ૧૯૨ ૬૮ ૧૯૩૨ A ઉદયસ્થાનના જેટલા વિકલ્પ હોય તેટલી ઉદયચોવીસી થાય. ઉદયચોવીસીને ચોવીસે ગુણવાથી જે આવે તેટલા ઉદયભાંગા થાય. 0 ઉદયસ્થાનને ઉદયચોવીસી સાથે ગુણવાથી પદચોવીસી થાય. * પદચોવીસીને ચોવીસે ગુણવાથી જે આવે તે પદવૃંદ થાય. •) અનંતાનુબંધી ક્રોધાદિ વિના = અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન ક્રોધાદિ. * જ્યાં યુગલ-૧ લખેલ છે ત્યાં પ્રકૃતિ બે સમજવી. ૦ છ 0 0 0 - 0 – - ૨૫).
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy