SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ 500ર્ગ માર્ગણામાં મોહનીય કર્મ બંધસ્થાન ૯ નું બંધ ઉદયસ્થાન ઉદય ષોડ. ભાંગા ર 0‘$‘h‘& પદ ઉદય ષોડ. ભાંગા પદવૃંદ ૪૪ ૧૨૮ ૭૦૪ ૨૮,૨૪,૨૩, ૨૨,૨૧ ૩૭) સૂક્ષ્મસંપરાય = બંધસ્થાન :- ૦ ઉદયસ્થાન :- ૧ - (૧નું) સત્તાસ્થાન :- ૪ - (૨૮,૨૪,૨૧,૧) ઉદયસ્થાન ૧ ८ સ્ત્રીવેદીને પરિહાર ચારિત્ર ન હોવાથી અહીં ષોડશક થાય છે. ઉદયભાંગા ઉપર સત્તાસ્થાન ઓઘસંવેધની જેમ. (જુઓ પા. ૨૮) બંધભાંગા :ઉદયભાંગા : ઉદયભાંગા ૧ ૭-ઃ ఊరిలో :- 9 સૂક્ષ્મ સં. ચારિત્ર ૧૦મા ગુણઠાણે હોવાથી બંધનો અભાવ છે અને એક સૂક્ષ્મ લોભનો ઉદય હોવાથી ૧નું એક ઉદયસ્થાન સંભવે છે. ઉપશમ શ્રેણીવાળાને આશ્રયી ૨૮, ૨૪ અને ૨૧ એ ત્રણ સત્તા અને ક્ષપક શ્રેણી આશ્રયી ૧નું એક સત્તાસ્થાન એ પ્રમાણે કુલ ચાર સત્તાસ્થાન સંભવે છે. ૧નું સત્તાસ્થાન ક્ષેપકને ૧૦ માના ચરમ સમય સુધી જ હોય. બંધસ્થાન – ૦ ૨૭૬ સત્તાસ્થાન સત્તાસ્થાન ૨૮,૨૪,૨૧,૧ ૩૮) યથાખ્યાત યથાખ્યાત ચારિત્ર ૧૧ થી ૧૪ ગુણ. સુધી હોવાથી ૧૧મા ગુણઠાણે બંધ અને ઉદયના અભાવે ઉપશામકને ૨૮, ૨૪ અને ૨૧ એ ત્રણ સત્તાસ્થાન સંભવે છે. અહીં બંધસ્થાનક, બંધભાંગા, ઉદયસ્થાનક, ઉદયભાંગા, પદવૃન્દ ન હોય. ૩૯) દેશિવરિત બંધસ્થાન :- ૧ - (૧૩ નું) ઉદયસ્થાન ઃ :- ૪ - (૫,૬,૭,૮) સત્તાસ્થાન :- ૫ - (૨૮,૨૪,૨૩,૨૨,૨૧) બંધભાંગા :- ૨ ઉદયભાંગા :- ૧૯૨ દેશવિરતિ ચારિત્ર ૫મા ગુણઠાણે હોવાથી ૧૩નું એક બંધસ્થાન ૫ વિગેરે ચાર ઉદયસ્થાન અને ૨૮ વિ. પાંચ સત્તા. સંભવે.
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy