SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Salo e wissenai ahalla safoedd octobre અહીં પના બંધ રના ઉદયના ત્રણ ભાંગા છે. આ પ્રમાણે માયા અને લોભના સંવેધમાં પણ સમજવું. પાંચના બંધે બેના ઉદયના ત્રણ ઉદય ભાંગે સત્તાસ્થાન આ પ્રમાણે. પુ. ૧ x ૬ (૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧) સ્ત્રી. ૧૪ ૫ (૨૮,૨૪,૨૧,૧૩,૧૨) નપુ૧ x ૪ (૨૮,૨૪,૨૧,૧૩) ૨૪) માયા બંધસ્થાન :- ૯ – (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪,૩,૨) બંધભાંગા - ૨૦ ઉદયસ્થાન :- ૯ - (૧૦,૯,૮,૭,૬,૫,૪,૨,૧) ઉદયભાંગા :- ૨૪૬ સત્તાસ્થાન :- ૧૪ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨) માયાનો ઉદય ૧ થી ૮ ગુણ સુધી હોય છે. માયાનો બંધ, ઉદય સાથે વિચ્છેદ થતો હોવાથી ૧નો બંધ સંભવે નહીં અને માયાનો ઉદય હોવાથી ૧ની સત્તા સંભવે નહીં. શેષ સર્વે ક્રોધ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવું. ૫-૪-૩-૨ ના બંધનો સંવેધ બંધ બંધ ઉદય પટક ભાંગ પદષષ્ટક પદવૃંદ સત્તા સ્થાન ભાંગા સ્થાન સ્થાન પનું ૧ ૧(૨નું) ૦ ૩ ૦ ૬ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ ૪નું ૧ ૧(૧નું ) ૦ ૧ ૦ ૧ ૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ ૩નું ૧ ૧(૧નું) ૦ ૧ ૦ ૧ ૨૮,૨૪,૨૧,૪,૩ રનું ૧ ૧(૧નું) ૦ ૧ ૦ ૧ ૨૮,૨૪,૨૧,૩,૨ ܚ ܩܢ ܩܢ ܩܐ ܙܐ 0 0 0 ૨૫) લોભ બંધસ્થાન :- ૧૦ - (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪,૩,૨,૧) બંધભાંગા - ૨૧ ઉદયસ્થાન :- ૯ - (૧૦,૯,૮,૭,,૫,૪,૨,૧) ઉદયભાંગા:- ૨૪૮ સત્તાસ્થાન :- ૧૫ - (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨,૧) લોભનો ઉદય ૧ થી ૧૦ ગુણ સુધી હોવાથી બંધસ્થાન વિગેરે સર્વે સંભવે છે. શેષ સર્વે ક્રોધ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવું. ૫-૪-૩-૨-૧ તથા અબંધકનો સંવેધ ૨૭૨
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy