SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ Scheda del malası safzie Broche local બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદયઅષ્ટક પદ અષ્ટક સત્તાસ્થાન ૨૨ ૬ ૮,૯,૧૦ ૪ ૩૬ ૨૮,૨૭, ૨૬ કુલ ૧ ૬ ૩ ૪ ૩૬ સંવેધ આ પ્રમાણે :* ૨૨ નું બંધસ્થાન બંધભાંગા – ૬ ઉદય ઉદય ઉદય પદ અષ્ટક પદવૃંદ સત્તાસ્થાન સ્થાનક અષ્ટક ભાંગા ઉ.ભા. ૮ નું ૧ ૮ ૮ ૮ X ૮ = ૬૪ ૮ ૪ ૩ (૨૮,૨૭,૨૬) ૯ – ૨ ૧૬ ૧૮ ૧૮ ૪૮ = ૧૪૪ ૧૬ ૩ (૨૮,૨૭,૨૬) ૧૦ નું ૧ ૮ ૧૦ ૧૦૪ ૮ = ૮૦ ૮ ૮ ૩ (૨૮,૨૭,૨૬) ૪ ૩૨ ૩૬ ૧૫) ત્રસકાય ત્રસકાયને સર્વે ગુણઠાણા સંભવતા હોવાથી મોહનીયના સામાન્ય સંવેધ મુજબ સંપૂર્ણ સંવેધ જાણવો. (જુઓ પા. ૨૧ થી ૩૯) ૧૬) મનોયોગ ૧૭) વચનયોગ ૧૮) કાયયોગ મનોયોગી વિગેરે ત્રણને ૧ થી ૧૩ ગુણ હોવાથી બંધસ્થાન વિગેરે સર્વે સંભવે માટે મોહનીયના સામાન્ય સંવેધ પ્રમાણે સંવેધ જાણવો. (જુઓ પા. ૨૧થી ૩૯) ૧૯) પુરૂષવેદ બંધસ્થાન :- ૬ – (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫) બંધભાંગા:- ૧૭ ઉદયસ્થાન :- ૮ - (૧૦,૯,૮,૭,,૫,૪,૨) ઉદયભાંગા:- ૩૨૪ સત્તાસ્થાન – ૧૦ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧) પુરૂષવેદનો ઉદય ૧ થી ૯ ગુણ. સુધી હોય છે. (૯માં ગુણ. ના અમુક સમય સુધી જ વેદોદય હોય છે.) ૪ વિ. બંધસ્થાનો પુરૂષવેદના ઉદયવિચ્છેદ અને બંધવિચ્છેદ પછી સંભવે છે. એટલે પુરુષવેદના બંધવિચ્છેદ સાથે જ વેદનો ઉદય વિચ્છેદ થાય છે. તેથી ત્રણેવેદીને ૪ વિ. બંધસ્થાનો ન સંભવે. (૨૬૭) =
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy