SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ Sા ૬૪ હકીર્થ સપ્તતિકા કર્મગ્રંથ કષાય ૪ x ૨ યુગલ ર વેદ = ૧૬ બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ષોડ. ૫દ ષોડ. સત્તાસ્થાન ૨૨ ૬ ૭,૮,૯,૧૦ ૮ ૬૮ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯ ૪ ૩૨ ૧૭ ૨ ૬,૭,૮,૯ ૧૨ ૯૨ ૨૮,૨૭,૨૪,૨૨, ૨૧ કુલ ૩ ૧૨ ૫ ૨૪ ૧૯૨ અહીં વિસ્તૃત સંવેધ નરક ગતિ પ્રમાણે છે. પણ અષ્ટકની જગ્યાએ ષોડશક સમજવા. (૫) એકે. (૬) બેઈ (૭) તેઈ (૮) ચઉ (૯) પૃથ્વી (૧૦) અપ. (૧૧) વન. બંધસ્થાન :- ૨ – (૨૨, ૨૧,) બંધમાંગ - ૧૦ ઉદયસ્થાન - ૪ - (૭,૮,૯,૧૦) સત્તાસ્થાન :- ૩ – (૨૮,૨૭,૨૬) એકે વિગેરે ૭ માર્ગણામાં પ્રથમના બે ગુણ હોવાથી ૨૨ અને ૨૧ એ પ્રમાણે બે બંધસ્થાન સંભવે છે. સામાન્યથી ૨૨ના બંધમાં ૭નું ઉદયસ્થાન જે અનં. રહિતનું છે. અનં. ની વિસંયોજના કરીને આવેલા છે. તે એકે. વિગેરેને ન સંભવે. કારણ ત્યાં અનં. ની વિસંયોજના કરતો નથી અને મિથ્યાત્વ ગુણઠાણે અનં. ના ઉદય વિના જીવ મરે નહિં. તેથી પૂર્વભવમાંથી આવેલો પણ ન સંભવે તેથી ૨૨ના બંધમાં ૮, ૯ અને ૧૦ એ ત્રણ ઉદયસ્થાન સંભવે. ૨૨ અને ૨૧ નો બંધ હોવાથી ૨૮, ૨૭, ૨૬ એ ત્રણ સત્તા. સંભવે એકે. વિ. ૭ને એક નપું. વેદનો જ ઉદય હોવાથી ચોવીશીને બદલે અષ્ટક થાય. ૨૨ના બંધમાં ૮ વિ. ત્રણ ઉદયસ્થાન હોવાથી ૪ અષ્ટક થાય. સામાન્ય સંવેધ બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય અષ્ટક પદ અટક સત્તાસ્થાન ૨૨ ૬ ૮,૯,૧૦ ૪ ૩૬ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯ --૪ ૩૨ ૨૮ કુલ ૨ ૧૦ ૪ ૮ ૬૮ ૩ ૨૬૫)
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy