SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Salle de la malası safaia blockchain મતિ વિ. ૪ જ્ઞાન અને ૩ અજ્ઞાનમાં ૧૪મા ગુણ. નો અભાવ હોવાથી પ્રથમના ૪ ભાંગા સંભવે. કેવલજ્ઞાન ૧૩મા અને ૧૪માં ગુણઠાણે છે. અશાતાનો બંધ ૬ ગુણ. સુધી અને શાતાનો બંધ ૧૩ ગુણ. પર્યત છે. તેથી પ્રથમના બે સિવાયના શેષ ૬ વિકલ્પો સંભવે છે. બંધ ઉદય સત્તા ૧ શાતા અશાતા શાતા-અશાતા ૨ શાતા શાતા શાતા-અશાતા ૩ ૦ અશાતા શાતા-અશાતા શાતા શાતા-અશાતા ૫ ૦. અશાતા અશાતા શાતા શાતા ૮) સંયમ ઉત્તરભેદ - ભાંગા સામા. છેદો. પરિહાર, દેશવિરતિ, અવિરતિ ૪ ૨) સૂક્ષ્મસંપરાય યથાખ્યાત સામાં. છેદો. ૬ થી ૮, પરિહાર છે અને સાતમે ગુણ, દેશવિરતિ પાંચમે અને અવિરતિ ૧ થી ૪ ગુણ. સુધી હોવાથી પ્રથમના ૪ ભાંગા જાણવા. સૂક્ષ્મસંપરાય ૧૦માં ગુણઠાણે હોવાથી પ્રથમના બે અને અબંધના ચાર એ પ્રમાણે ૬ સિવાયના શેષ ૨ ભાંગા સંભવે. તે આ પ્રમાણે. ઉદય સત્તા બંધ ૧ શાતા અશાતા શાતા-અશાતા શાતા શાતા શાતા-અશાતા યથાખ્યાત ૧૧ થી ૧૪ ગુણ. સુધી હોવાથી કેવલજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૬ ભાંગા જાણવા. ૨૪૧
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy