SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ el dierenai cefalezena bera hele ઉદય સત્તા પેટા ભાંગા બંધ 5 = છે 0 0 = = = = છે ૬ ૦ ૫ ૯ ૨ સાયિક સમ. ૪થી ૧૪ ગુણ. સુધી હોય છે અને ક્ષેપક કે ઉપશમ બન્ને શ્રેણીમાં હોય છે. તેથી પ્રથમના બે સિવાયના ૯ ભાંગા મતિજ્ઞાન વિગેરેમાં જણાવ્યા પ્રમાણે જાણવા. ક્ષાયો. સમ. ૪થી ૭ગુણ. સુધી અને મિશ્ર ૩જા ગુણઠાણે હોવાથી પરિહારવિશુધ્ધિચારિત્રમાં જણાવ્યા મુજબ ૨ ભાંગા જાણવા. તે આ પ્રમાણે. બંધ ઉદય સત્તા પેટા ભાગ ૧૧ ૨ ૬ ૫ ૯ ૫ સાસ્વા. બીજે ગુણ. અને મિથ્યા પહેલા ગુણઠાણે હોવાથી એકે. ને જણાવ્યા મુજબ ૨ ભાંગા જાણવા. ૧૩) સંજ્ઞી ઉત્તરભેદ ભાંગા સંજ્ઞી અસંજ્ઞી સંજ્ઞીને સર્વગુણસ્થાનનો સદ્ભાવ હોવાથી પૂર્વોક્ત ૧૧ વિકલ્પો જાણવા. અસંજ્ઞીને પ્રથમના બે ગુણ. હોવાથી એકે. વિ. ની જેમ ૨ ભાંગા જાણવા ૧૪) આહારી ઉત્તરભેદ ભાંગા ૧) આહારી ૨) આણાહારી આહારીને સર્વ ગુણ હોવાથી પૂર્વોક્ત ૧૧ ભાંગા જાણવા. અણાહારીને વિગ્રહગતિમાં ૧લું, રજું અને ૪થું ગુણ. હોવાથી અવિરતિ માર્ગણામાં જણાવ્યા મુજબ ૪ વિકલ્પો જાણવા. અણાહારીપણું ૧૩માં ગુણઠાણે કેવલી સમુ. માં અને ૧૪ ગુણામાં પણ હોવાથી ત્યાં વિકલ્પનો અભાવ જાણવો. ૧૧ ૨૩૮
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy