SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ મીત્ર સપ્તતિકા કર્મગ્રંથ છm ૧ સંઘ x સંસ્થા × ૨ વિહા.x ૨ સ્વર = ૨૪ ઉદયભાંગા થાય છે, તેમાં તીર્થ. અને કેવલીના સર્વ શુભ પ્રકૃતિવાળા ૧ ભાંગામાં ૮૦,૭૯,૭૬,૭૫ એ જ સત્તા. અને સામાન્ય કેવલી થનારને શેષ ૨૩ ભાંગામાં ૭૯, ૭૫ એ બે સત્તાસ્થાન સંભવે છે. કારણ કે આ ભાંગા તીર્થકર સિવાયને હોય છે. અબંધ ઉદયભાંગે સત્તાસ્થાન ૩૦ના ઉદયે ૮૦,૭૯,૭૬,૭૫ ૪ ૨૩ ૭૯,૭૫ ૨ સયોગિ ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધસ્થાન :- ન હોય ઉદયસ્થાનઃ- ૮ (૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૬૦ સત્તાસ્થાન - ૪ (૮૦,૭૮,૭૬,૭૫) તેરમાં ગુણસ્થાનકે પણ નામકર્મનો બંધ હોય નહીં. તેથી બંધસ્થાનક નથી. ૧૩માં ગુણઠાણે કેવલી સમુદ્રઘાત કરે છે તેથી ૨૦ વગેરે ઉદયસ્થાનો સંભવે છે. ૬૦ ઉદયભાંગા હોય છે. તે આ પ્રમાણે થાય છે. ઉદયસ્થાન ઉદયભાંગા ૨૦ સામા, કેવલીને કામણ કાયયોગે કેવલી સમુદ્રઘાત વખતે ૩-૪-૫ સમયે તીર્થ કેવલીને કામણ કાયયોગે કેવલી સમુઘાત વખતે ૩-૪-૫ સમયે સામા. વલીને ઔદારિક મિશ્રયોગે કેવલી સમુદ્યામાં ૨-૬-૭ માં સમયે - સંઘ=સંસ્થા ૧૪૬=૬ તીર્થ કેવલીને ઔદારિક મિશ્રયોગ કેવલી સમુદ્ધાતમાં ૨-૬-૭ માં સમયે સામા, કેવલીને શ્વાસો. નિરોધ ૧૨ સંઘ-સંસ્થા-વિહા. ૧૪૬x૨=૧૨ સામા કેવલીને સ્વર નિરોધ તીર્થ. કેવલીને શ્વાસો. નિરોધ (૨૧૮ો ૨૧૮
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy