SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ N R સપ્તતિકા કર્મગ્રંથ 25000 અપ્રમત્ત અને અપૂ. ગુણ. માં ૮૮ ની સત્તાવાળાને ર૯ ૩૦ અને ૩૧ નું બંધસ્થાનક ન હોય. ૮૯ ની સત્તાવાળાને ૨૮/૩૦/૩૧ નું બંધસ્થાનક ન હોય. ૯૨ ની સત્તાવાળાને ૨૮ ૨૯ ૩૧ નું બંધસ્થાનક ન હોય. ૯૩ ની સત્તાવાળાને ૨૮/૨૯/૩૦ નું બંધસ્થાનક ન હોય. અનિવૃત્તિકરણ તથા સૂક્ષ્મયસંપરાય ગુણઠાણેનામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધસ્થાન :- ૧(૧નું) બંધભાંગા :- ૧ ઉદયસ્થાન - ૧ (૩૦નું) ઉદયભાંગા:- ૭ર સત્તાસ્થાનઃ - ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫) નવમા ગુણઠાણે અપ્રાયોગ્ય ૧ નો જ બંધ થાય છે. અહીં ઉદયસ્થાન અને ઉદયભાંગા પૂર્વ જણાવ્યા મુજબ જાણવા. અહીં ઉપશમ શ્રેણીમાં પ્રથમ ચતુષ્કવાળા જ સત્તાસ્થાન હોય. કારણ કે ૧૧ મા ગુણ. સુધી ઉપશમ શ્રેણીમાં આ જ ચાર સત્તાસ્થાન હોય છે, અને ક્ષપક શ્રેણીમાં જ્યાં સુધી નરકાદિ ૧૬ પ્રકૃતિઓનો ક્ષય ન કરે ત્યાં સુધી આ જ ચાર સત્તાસ્થાન હોય અને ક્ષય થયા પછી દ્વિતીય ચતુષ્ક સંજ્ઞાવાળા ૮૦, ૭૦, ૭૬, ૭૫ આ૪ સત્તાસ્થાનો હોય. તેથી ક્ષપક શ્રેણીમાં ૮ સત્તાસ્થાનો પ્રાપ્ત થાય તેમાં ૧ લા સંઘયાણના સર્વ શુભ પ્રકૃતિવાળા ૧ ભાંગામાં સત્તા સ્થાન સંભવે, ૧લા સંઘયાણના સામા. કેવલી થનારના શેષ ૨૩ ભાંગામાં ૮૦/૭૬ એ બે વિના ૬ સત્તા અને બીજા, ત્રીજા સંધાણના ૪૮ ભાંગામાં માત્ર ઉપ. શ્રેણી જ હોવાથી ૯૩/૯૨/૮૯૮૮ એ ચાર સત્તાસ્થાન સંભવે છે. પરંતુ જિનના પ્રથમ સંઘયણવાળા જ બાંધે તેમ માનીએ તો ૪૮ ભાંગે ૯૨-૮૮ એમ બે સત્તા હોય, ૮૦-૭૬ ની સત્તા તીર્થકર ને જ હોય અને તીર્થકરને સર્વ શુભ પ્રકૃતિ ઉદયમાં હોય સા. કે ને પણ સર્વશુભ પ્રકૃતિઓ ઉદયમાં હોઈ શકે છે, માટે શુભ પ્રકૃતિના ઉદયવાળા ૧ ભાંગે આઠ સત્તાસ્થાન સંભવે. અપ્રાયોગ્ય ૧નો બંધ ઉદયભાંગે સત્તાસ્થાન GCના ઉદયે બીજા ત્રીજા સંધયાણના ૪૮ભાંગે ૯૩,૯૨,૮૯,૮૮ ૪ અહીં ઉપશમ શ્રેણીવાળા હોવાથી આ જ ૪ સત્તાસ્થાનો સંભવે, મતાન્તરે ૯૨,૮૮ એમ બે સત્તાસ્થાન હોય.' ૨૧૬
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy