SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ SWA0% સપ્તતિકા કર્મગ્રંથ 50% ) * ૮ ઉO અને વૈ. મનુ. ના ઉદ્યોત વિનાના ૪ એ પ્રમાણે કુલ ૪૪૩ ઉદયભાંગા થાય છે. મનુષ્યને ઉ. વૈ. શરીરીને ઉધોતનો ઉદય યતિને જ હોય છે. તેથી અહીં ઉધોતવાળા ઉદયભાંગા ન ઘટે.) | દેવ પ્રાયો. ૨૮ નો બંધ જિનનામ રહિત છે. માટે ત્યાં ૯૨/૮૮ એ બે સત્તા. અને ૨૯ નો બંધ જિનનામ સહિત છે. માટે ત્યાં ૯૩/૮૯ એ બે સત્તા. એ પ્રમાણે કુલ ચાર સત્તાસ્થાન સંભવે છે. ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ વૈ.તિ.ના ૧, વૈ.મ. નો ૧ ૨ ૯૩,૯૨,૮૯,૮૮ ૪ વૈ.નિ.ના ૧, વૈ.મનુ નો ૧ ૨ ૯૩,૯૨,૮૯,૮૮' ૪ વૈ.તિ.ના ૨, વૈમનુ. નો ૧ ૩ ૯૩,૯૨,૮૯,૮૮ ૪ ૨૯ વૈ.તિ.ના ૨, વૈ.મનુ. નો ૧ ૩ ૯૩,૯૨,૮૯,૮૮ વૈ.તિ ના ૧, સામા.તિ.ના ૧૪૪ સામાં. મનુ. ના ૧૪૪ ૨૮૯ ૯૩,૯૨,૮૯,૮૮ ૪ ૩૧ સામા.તિ. ના ૧૪૪ ૧૪૪ ૯૨,૮૮ દેશવિરતિ ગુણઠાણે વિશેષથી સંવેધ દેવ પ્રાયો - ૨૮ નો બંધ બંધમાંગા - ૮ ઉદયસ્થાનઃ - ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા -૪૪૩ સત્તાસ્થાન - ૨(૯૨,૮૮) દેવ પ્રાયો. ૨૮ નો બંધ વૈ. તિ, વૈ.મનુ. અને સામા. મનુ. કરે છે. તેથી પૂર્વે જણાવ્યા મુજબ ૪૪૩ ઉદયભાંગા જાણવા. દેવ પ્રાયો. ૨૮ નો બંધ જિનનામ રહિત છે. તેથી ૯૨/૮૮ એ બે જ સત્તાસ્થાન સંભવે. ૨૮ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા ૨૫ વૈ.તિ ના ૧, વૈ.મનુ. નો ૧ ૨ ૯૨,૮૮ ૨૭ વૈ.નિ.ના ૧, વૈ.મનુ. નો ૧ ૨ ૯૨,૮૮ વૈ.તિ.ના ૨, વૈ.મનુ. નો ૧ ૩ ૯૨,૮૮ ૨૯ વૈ.તિ.ના ૨, વૈ.મનુ. નો ૧ ૩ ૯૨,૮૮ સત્તાસ્થાન ૨૮ ૨૦૬
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy