SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ સપ્તતિકા કર્મગ્રંથ ૨૭વૈ.તિ.ના ૮, વૈ.મનુ.ના ૮, દેવના ૮, નારકીનો ૧ ૨૮સામા.તિ.ના ૫૭૬, વૈ.તિ.ના ૧૬, સામા. મનુ.ના ૫૭૬, વૈ.મનુ.ના ૮ દેવના ૧૬, નારકીનો ૧ ર૯સામા.તિ.ના ૧૧૫૨, વૈ.તિ.ના ૧૬, સામા. મનુ.ના ૫૭૬, વૈ.મનુ.ના ૮ દેવના ૧૬, નારકીનો ૧ સામા.તિ.ના ૧૭૨૮,વૈ.તિ.ના૮, સામા. મનુ.ના ૧૧૫૨, દેવના ૮ ૩૧સામા.તિ.ના ૧૧૫૨ -: ૨૫ ૧૧૯૩ ૨૦૦ ૧૭૬૯ ૨૪૯૬ ૧૧૫૨ ૯૩,૯૨,૮૯,૮૮ - ૪ ૯૩,૯૨,૮૯,૮૮-૪ ૯૩,૯૨,૮૯,૮૮ -૪ ૯૩,૯૨,૮૯,૮૮ -૪ ૯૨,૮૮ - ૨ અવિરતિ સમ્યગદૃષ્ટિ ગુણઠાણે વિશેષથી સંવેધ ૨૯નો બંધ બંધભાંગા ઃ- ૮ ઉદયભાંગા :- ૭૫૯૨ દેવ પ્રાયોગ્ય ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) સત્તાસ્થાનઃ- • ૨(૯૨,૮૮) દેવ પ્રાયોગ્ય ૨૮ નો બંધ તિર્યંચ અને મનુષ્યો કરે છે, તેથી સામા. તિ. ના ૪૯૦૪ (૨૩૫૨) વૈ. તિ. ના ૫૬, સામા. મનુ. ના ૨૬૦૦ અને વૈક્રિય મનુ. ના ૩૨ એ પ્રમાણે કુલ ૭૫૯૨ (૫૦૪૦) ઉદયભાંગા થાય છે. અહીં ૨૮ નો બંધ જિનનામ રહિત છે, માટે ૯૩, ૮૯ નું સત્તાસ્થાન ન ઘટે. અહીં સપ્તતિકા ભાષ્યના મતે સંખ્યા. આયુઃવાળા તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં સમ્યકત્વ ન હોય. તે પ્રમાણે સંવેધ વિચારીએ તો ઓઘ સંવેધમાં બતાવ્યા મુજબ આ પ્રમાણે ઉદયભાંગા જાણવા, સંવેધ ત્યાંથી જોવો. (જૂઓ પા. ૮૬, ૮૭).
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy