SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વત્ર સપ્તતિકા કર્મગ્રંથ ૧૦% નારક મનુપ્રાયો અને તિર્યંચ તથા મનુ દેવ પ્રાયો. જ બંધ કરે છે. તેથી ૮૬ ૮૦/૭૮ વિ સત્તાસ્થાનો અને શેષ સત્તાસ્થાનો શ્રેણીના છે માટે અહીં સંભવે નહીં. - મિશ્રગુણઠાણે સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ દેવના ૮, નારકીનો ૧ ૯૨,૮૮ ૨ ૩૦. સામા.તિ.ના ૧૧૫૨ સામા.મનુ.ના ૧૧૫ર ૨૩૦૪ ૯૨,૮૮ ૨ ૩૧ સામા. તિ. ના.૧૧૫ર ૧૧૫૨ ૯૨,૮૮ ૨ મિત્રગુણઠાણે વિશેષથી સંવેધ દેવ પ્રાયોગ્ય - ૨૮ નો બંધ બંધભાંગા - ૮ ઉદયસ્થાનઃ-૨ (૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૪૫૬ સત્તાસ્થાનઃ- ૨(૯૨,૮૮) મિશ્ર ગુણઠાણે દેવ પ્રાયો. બંધ પંચે. તિ. અને મનુષ્યો જ કરે છે. તેથી સામા.તિ.ના ૩૦ ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદયના ૧૧૫ર અને સામા. મનુ.ના ૩૦ ના ઉદયના ૧૧૫ર એ પ્રમાણે કુલ ૩૪૫૬ ઉદયભાંગા હોય છે. ઉદયભાંગા ૩૦ના ઉદયે સામા.તિ.ના ૧૧૫ર ૯૨,૮૮ સામાં.મનુ.ના ૧૧૫૨ ૯૨,૮૮ ૩૧ના ઉદયે સામા.તિ. ના ૧૧૫ર ૯૨,૮૮ મનુષ્ય પ્રાયોગ્ય:- ર૯નો બંધ બંધભાંગા:- ૮ ઉદયસ્થાનઃ - ૧ (૨૯) ઉદયભાંગ - ૯ સત્તાસ્થાનઃ- ૨(૯૨,૮૮) મિશ્ર ગુણઠાણે મનુષ્ય પ્રાયો. બંધ દેવ અને નારકી જ કરે છે તેથી ૨૯ ના ઉદયના દેવના ૮ અને નારકીનો ૧ એ પ્રમાણે ૯ ઉદયભાંગા હોય છે. * ઉદ્યોગવાળાવૈ. દેવના ૩૦ના ઉદયના ભાંગા ગણ્યા નથી. સત્તાસ્થાન ૧૯૮
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy