SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનકમાંનામકર્મ ૨ ૫ % ૨૮ ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૩) સામા.તિ.ના ૧૧૫૨, સામા.મન.ના ૧૧૫૨ ૨૩૦૪ ૯૨,૮૮ ૨ ૩૧ સામા. તિ. ના ૧૧૫૨ ૧૧૫ર ૮૮ ૧ ૨૮ ના બંધનો વિશેષથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૩૦ સામા.તિ.ના ૧૧૫૨ ૮૮ ૧ સામા. મનુ. ના. ૧૧૫૨ ૯૨,૮૮ ૨ ૩૧ સામા. લિ. ના. ૧૧૫૨ ૮૮ ૧ ૨૯નો બંધ બંધભાંગા ૬૪૦૦ ઉદયસ્થાનઃ - ૭ (૨૧,૨૪,૨૫,૨૬,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૪૦૯૭ સત્તાસ્થાનઃ- ૨ (૯૨,૮૮). અહીં ૨૯ ના બંધના તિ. પંચે પ્રાયોગ્ય ૩૨૦૦ અને મનુષ્ય પ્રાયોગ્ય ૩૨૦૦ એ પ્રમાણે કુલ ૬૪૦ બંધભાંગા થાય છે. ઉદયસ્થાન ૭ અને ઉદયભાંગા ૪૦૯૭ સામાન્યથી સાસ્વાદન ગુણઠાણે જણાવ્યા મુજબ જાણવા. (જૂઓ પા. ૧૯૧) ર૯ના બંધનો સામાન્યથી સંવેધ સાસ્વાદન ગુણઠાણે સામાન્યથી સંવેધમાં જણાવ્યા મુજબ જ જાણવો. (જૂઓ પા. ૧૯૪) - ૨૯ ના બંધનો વિશેષથી સંવેધ તિર્યંચ પ્રાયોગ્ય:- ૨૯ નો બંધ બંધભાંગાઃ- ૩૨૦૦ ઉદયસ્થાન :- ૭ (૨૧,૨૪,૨૫,૨૬,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૪૦૯૭ સત્તાસ્થાન :- ૨ (૯૨,૮૮) પૂર્વે જણાવ્યા મુજબ ૪૯૭ ઉદયભાંગા જાણવા. ૧૯૫
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy