SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ R aછને સપ્તતિકા કર્મગ્રંથ છS વૈ. મિશ્રયોગે દેવમાં પુરષપણે ઉત્પન્ન થાય તે અપેક્ષા એ ક્ષાયો. સમ્યકત્વ અને ક્ષાયિક પામનાર ક્ષાયો.ની અપેક્ષાએ પુ. વેદના ૮ ભાંગે ૨૮-૨૪-૨૨ તથા નરકમાં ક્ષાયિક પામતાં ક્ષાયો. સિવાય બીજું ક્ષાયો. લઈને ન જાય તેથી નપુ. વેદના આઠ ભાંગે ૨૨નું સત્તાસ્થાન સંભવે. કાર્મણ કામયોગે દેવમાં જતાં અથવા યુગ. તિર્યંચ, મનુષ્યમાં જતાં પુરુષ અને સ્ત્રીવેદના ૪ ષોડશકે ત્રણ (૨૮, ૨૪, ૨૨)ની સત્તા અને નરકમાં જતાં નપું. વેદ ના આઠ ભાંગે ૨૨ની સત્તા સંભવે. યોગ ગુણિત ભાંગા ઉપર સત્તાસ્થાન ક્ષાયિક સમ્યકત્વ યોગ ૧૦ x ૪ (ચો.) = ૪૦ = (૧) ૨૧ સત્તાસ્થાન ઔ.મિ. ૧ x ૪ (પુ. સ્ત્રી. પો.) = ૪ = (૧) ૨૧ સત્તાસ્થાન વૈ.કિ. ૨ x ૪ (પુ. ન. પો.) = ૮ (૧) ૨૧ સત્તાસ્થાન ઉપશમ સમ્યક્ત્વ* યોગ ૯ × ૪ (ચો.) = ૩૬ x ૨ (૨૮, ૨૪) વૈ.કા. ૧ x ૪ (ચો.) = ૪ x ૧ (૨૮) X X X ક્ષયોપશમ x યોગ ૯ × ૪ (ચો.) = ૩૬ ૪ ૪ (૨૮, ૨૪, ૨૩, ૨૨) ઔ.મિ. ૧ x ૪ લો. (પુ. સ્ત્રી.) = ૪ x ૭ (૨૮, ૨૪, ૨૨) વૈ.કા. ૧ ૪ ધો. (પુ. નપું.) = ૪ x ૭ (૨૮, ૨૪, ૨૨) વૈ.કા. ૧ x ૪ (અષ્ટક-સ્ત્રી) = ૪ x ૨ (૨૮, ૨૪) વૈ. મિશ્ર ૧ ૪ ૪ (અષ્ટક-પુ.) = ૪ x ૩ (૨૮, ૨૪, ૨૨) વૈ. મિ. ૧ x ૪ (અષ્ટક-નકું.) = ૪ x ૧ (૨૨) કાર્પણ કાર્ય ૧ x ૪ (ષોડ-પુ.સ્ત્રી) = ૪ x ૭ (૨૮, ૨૪, ૨૨) કાર્પણ કાય ૧ ૪ ૪ (અષ્ટક-નપું.) = ૪ x ૧ (૨૨) ઉપયોગ અને વેશ્યા ગુણિત ભાંગા ઉપર સત્તાસ્થાન ક્ષાયિક ૬ ૪ ૪ ૨૪ ચોવીસી x ૧ (૨૧). ઉપશમ ૬ ૪ ૪ ૨૪ ચોવીસી x ૨ (૨૮, ૨૪) ક્ષાયોપશમ ૬ ૪ ૪ ૨૪ ચોવીસી ૪ (૨૮, ૨૪, ૨૩, ૨૨) * ઉપશમ સમ્યકત્વી મનુષ્યને ૨૮ અને ૨૪નું સત્તાસ્થાન હોય અને શેષ ત્રણ ગતિમાં ઉપશમ સમ્યકત્વને ૨૮નું સત્તાસ્થાને હોય. કારણ કે નવું સમ્યકત્વ જ ત્રણ ગતિમાં હોય છે. તે વખતે ૨૮ની સત્તા હોય છે. ચારે ગતિમાં ક્ષાયોપશમ સમ્યકત્વીને વિસંયોજના કર્યા પછી ૨૪ની સત્તા ઘટે. ૧૭૦
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy