SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧ ૧ હીબે સપ્તતિકા કર્મગ્રંથ આઠનો ઉદય, આઠની સત્તા હોય અને એક સંશી પર્યાપ્તા જીવભેદને વિશે પાંચ ભાંગા હોય અને કેવલીને વિશે બે ભાંગા હોય I૪ આ ગાથામાં જીવસ્થાનને વિશે મૂળપ્રકૃતિના સંવેધ ભાંગા કહેલા છે તે આ પ્રમાણે : અહીં કેવલીને સંજ્ઞીથી અલગ કહેવાનું કારણ કેવલીને દ્રવ્યમાન છે તેથી અસંજ્ઞી નથી અને ભાવ મનનથી તેથી સંજ્ઞી પણ નથી તેથી કેવલી નો સંજ્ઞી-નો અસંશી કહેવાય છે. માટે કેવલીના ભાંગાનો સમાવેશ સંજ્ઞીમાં કર્યો નથી. જવસ્થાનને વિશે મૂળપ્રકૃતિના સંવેધ ભાંગા જીવસ્થાન કુલ ભાંગા બંધ ઉદય સત્તા ક્યારે હોય? ૧ થી ૧૩ ૨ (૧) ૮ ૮ આયુ બંધ કાળે જીવભેદને આયુર્ભધકાળ વિના હંમેશ સશી પર્યાપ્તાને ૫ (૧)૮ આયુબંધકાળે (૨)૭ ૮ ૮ આયુબંધકાળ વિના રોષકાળે (૩)૬ ૮ ૮ સૂક્ષ્મસંઘરાયે ઉપશાંત મોહે ક્ષીણમોહે કેવલીને ૨ (૧)૧ ૪, સયોગિ કેવલીને (૨)૦ ૪ ૪ અયોગિ કેવલીને ગુણસ્થાનને વિશે મૂળ પ્રકૃતિના ભાંગા अट्ठसु एगविगप्पो, छस्सुवि गुणसन्निएसु दुविगप्पा । पत्ते अं पत्ते अं, बंधोदय संतकम्माणं ॥५।। ગાથાર્થ : આઠ ગુણસ્થાનકે દરેક વિષે એક ભાંગો છ ગુણસ્થાનકે દરેકને વિષે બે વિકલ્પો બંધ, ઉદય, સત્તા પ્રકૃતિ સ્થાનોના સંવેધ ભાંગા જાણવા | ૫ આ ગાથાને વિશે મૂળપ્રકૃતિના સંવેધ ભાંગા ગુણસ્થાનોને વિશે જણાવ્યા છે. ૧ થી ૭ ગુણ ૦ (ત્રીજા વિના) માં બે સંવેધભાંગા અને ૩જા તથા ૮ થી ૧૪ સુધી દરેક ગુણ ૦માં એક એક ભાંગા હોય. ( ૧૨ ) ૦ (૪)૧ (૫)૧
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy