SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 09 સપ્તતિકા કર્મગ્રંથ ઈ . ૨૯નો ઉદય ઉદયભાંગાસત્તાસ્થાન વૈક્રિય મનુષ્યના સ્વરવાળો (ઉદ્યોત વિનાનો) ૧ ૧ (૯૩). આહારક મનુષ્યના” - ૧ ૧ (૯૩) ૩૦નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન સામાન્ય મનુષ્યના - ૧૪ *(૨૪) ૧ (૯૩) વૈક્રિય મનુષ્યના ૧ (૯૩) આહારક મનુષ્યના ૧ ૧ (૯૩) * જો પ્રથમ સંઘયણવાળાને જ જિનનામનો બંધ માનીએ તો ૨૪ ભાંગા જ હોય. ૧નો બંધ અપ્રાયોગ્ય ૧ નો બંધ, બંધભાંગા - ૧ ઉદયસ્થાન :- ૧ – (૩૦) ઉદયભાંગા - ૭ર સત્તાસ્થાન - ૮ - (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫) ૧નો બંધ અપ્રાયોગ્ય એટલે કોઈપણ ગતિ પ્રાયોગ્ય નથી. તેના બંધક આઠમાં ગુણસ્થાનના ૭મા ભાગથી ૧૦માં ગુણસ્થાન સુધીના મનુષ્યો હોય છે. તેથી ૧નો બંધ ઉપશમ શ્રેણી અને ક્ષપકશ્રેણીમાં જ સંભવે છે. માટે ઉદયસ્થાન એક મનુષ્યનું ૩૦નું જ સંભવે અને ઉના બંધક જીવો પહેલા ત્રણ સંઘયાણમાં જ વર્તતા હોય છે. તેથી ૩ સંઘયાણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્વર = ૭૨ ઉદયભાંગા કુલ થાય. ઉપશામકને ૯૩/૯૨૮૯/૮૮ એ ચાર સત્તાસ્થાન સંભવે છે તથા ક્ષેપકને પૂર્વના ચાર તથા ૮૦/૦૯/૭૬/૭૫ એમ આઠ સત્તાસ્થાન સંભવે છે. તેથી કુલ ૮ સત્તાસ્થાન ૧ના બંધમાં ઘટે. પહેલા ત્રણ સંઘયણમાંથી બીજુ અને ત્રીજું સંઘયણ ઉપશમશ્રેણીમાં જ હોય છે. તેથી ૨ સંઘયાણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્વર = ૪૮ ઉદયભાંગે ૯૩/૯૨/૮૯/૮૮ એ ચાર સત્તાસ્થાન જ સંભવે. પરંતુ જો પ્રથમ સંઘયાણવાળા જ જિનનામ બાંધે તેમ માનીએ તો ઉપશામકને પણ ૨૪ ભાંગે ૪ સત્તાસ્થાન અને ૪૮ ભાંગે ૨/૮૮ એમ બે સત્તાસ્થાન ઘટે. બાકી રહેલા પહેલા સંઘયાણના ૨૪ ભાંગામાંથી ૨૩ અને ૧ એમ ભાંગા છૂટા પાડવા, (૧૧૨E
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy