SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Wછીનામ કર્મનો સંવેધ છ WS ૧૮ ૮ ૧ ૨ ૩૦નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન વિકલેન્દ્રિયના ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. તિર્યંચના ૧૭૨૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના - ૮ ૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૧૧૫ર ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના ૨ (૯૨,૮૮). ૩૧નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન વિકલેન્દ્રિયના ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામાં. તિર્યંચના ૧૧૫ર ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૭ - (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૨૬૪૨ સત્તાસ્થાન - ૨- (૯૩,૮૯) દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ જિનનામ સહિત છે. માટે તેના બંધક મનુષ્યો સમદષ્ટિ લબ્ધિ પર્યાપ્તા જ હોય છે. તેથી મનુષ્યના ૨૬૪૨ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે. સામા. મનુષ્યના-૨૬૦૦ (લબ્ધિ અપર્યા. ના ૨ વિના) વૈ. મનુ. ના ૩૫, આહા. મનુ.ના ૭ એ પ્રમાણે કુલ ૨૬૪૨ ઉદયભાંગા થાય છે. દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ જિનનામ સહિત છે માટે આહા. ના-૭, ઉદયભાંગે ૯૩નું એક સત્તાસ્થાન અને શેષ ૨૬૩૫ ઉદયભાંગે ૯૩/૮૯ એ બે સત્તાસ્થાન સંભવે. સંવેધ આ પ્રમાણે ૨૧નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન સામાં. મનુષ્યના ૨ (૯૩,૮૯) ૨૫નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન વૈક્રિય મનુષ્યના ૨ (૯૩,૮૯) આહારક મનુષ્યના ૧ ૧ (૯૩) ( ૧૦૧
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy