SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ એ ટä સપ્તતિકા કર્મગ્રંથ હીએ ૨૯ના બંધનો જુદા-જુદા બંધભાંગા ઉપર વિસ્તારથી સંવેધ : વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ર૯ના બંધનો સંવેધ (૨૪ બંધભાંગાનો) ઉદયસ્થાન -૯-(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૮૪ સત્તાસ્થાન :- ૫-(૦૨,૮૮,૮૬,૮૦,૭૮) વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ર૯ના બંધક ૨૩ના બંધમાં જણાવ્યા છે તેઓ જ છે. તેથી ઉદયસ્થાન, ઉદયભાંગા, સત્તાસ્થાન વિ. ૨૩ના બંધ પ્રમાણે જ છે. તેથી વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૨૪ બંધભાંગાનો સંવેધ ૨૩ના બંધની જેમ જાણવો. જુઓ. પા. ૭૧ થી ૭૩. ૫૦પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ :ઉદયસ્થાન :- ૯ - (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૭૩ સત્તાસ્થાન - ૫ -(૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૫૦ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ર૯ના બંધક એકે. વિકલે. તિર્યંચ, મનુષ્ય, દેવ અને નારક છે તેથી ૭૭૭૩ ઉદયભાંગા આ પ્રમાણે થાય છે. એકે.ના-૪૨, વિકલે. ના. ૬૬, સામા. તિર્યંચના-૪૯૦૬, વૈક્રિય તિર્યંચના-, સામા. મનુષ્યના-૨૬૦૨, વૈક્રિય મનુષ્યના-૩૨ (ઉદ્યોત વિના) દેવના-૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૭૭૩ ઉદયભાંગા થાય (વૈક્રિય મન.ના ઉદ્યોતવાળા-૩, આહા. મનુ. ના ૭ અને કેવલીના ૮ એ પ્રમાણે કુલ ૧૮ ઉદયભાંગા ન ઘટે) સત્તાસ્થાન દરેક ઉદયભાંગે ૨૫ના બંધના મિક્ષ સંવેધમાં જણાવ્યા મુજબ જાણવા. ફક્ત નારકીના પાંચ ઉદયભાંગા ઉપર ૯૨/૮૮ એ બે સત્તાસ્થાન જાગવા. (તે સિવાય સંવેધ ૨૫ના બંધના મિક્ષ સંવેધ પ્રમાણે જ છે. જુઓ પા. ૭૫ થી ૭૭) તે આ પ્રમાણે સંવેધ થાય છે. ૨૧નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન એકેન્દ્રિયના ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વિકલેન્દ્રિયના ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. તિર્યંચના ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy