SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ટ (૬) વિષય અનુક્રમણિકા. ધૂત અધ્યયન વિષય. ૧-૨ નિર્યુક્તિ ગાથા ૨૫-૨૫૧માં મેહત્યાગ કરવાનું છે, એટલે ઘાતિ કર્મ દૂર કરવા ઉપકરણ શરીર અને ગરવ ત્યાગ કરવા બતાવેલ છે. તથા દૂત શબ્દના નિપા બતાવે છે. ૩-૬ ર૫ર ગાથા તથા સુત્ર ૧૭રમાં કેવળ જ્ઞાની ધર્મ બતાવે છે, તે તીર્થકર શરીર ધારી હોય છે. અને બાર વર્ષદાનું સ્વરૂપ બતાવે છે. ૭-૧૧ ધર્મની દુર્લભતા માટે કાચબાનું દ્રષ્ટાંત બતાવે છે. અને સુગુરૂને ઉપદેશ છે. ૧૨-૧૮ ધર્મ વિમુખ જીવને થતા રોગોનું વર્ણન. ૨૦-૨૮ સૂત્ર ૧૭૭માં નારકી વિગેરે ચારે મંતિમાં જીવને થતાં ખે બતાવે છે. ૨૮-૩૦ સૂત્ર ૧૭૮માં કર્મ વિપાકને નિશ્ચય કરી ધર્મ સાધવાનું છે. ૩૧-૩૪ સત્ર ૧૭૮માં મહામુનિનું સ્વરૂપ છે. દીક્ષા લેનારને વિત કરનારાં સૂવ ૧૮૦ માં બતાવે છે. ૫-૩૮ સૂત્ર ૧૮૧-૮૨ માં કુશીલ પુરૂષ દીક્ષા કેમ છોડે છે, ૩૦-૪૭ સત્ર ૧૮૩-૮૪ ઉત્તમ સાધુ કેવી ભાવના ભાવે, તે છે.
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy