________________
(૪૧)
ઊર્લંઘી ( ત્યાગીને) શું ભાવના ભાવે? તે કહે છે:-“આ સંસારમાં પડતાં મારું અવલંબન (આધારભૂત) થાય તેવું કંઈપણ નથી; અને તેના અભાવથી ઉપર પ્રમાણે હું સંસાર ઊદરમાં એક જ છું. તેમ, હું પણ કોઈને નથી. આ ભાવના ભાવનારે જે કરે, તે કહે છે. “અત્ર” આ
નીંદ્ર (જિનેશ્વરના) પ્રવચનમાં સાવધ-અનુષ્ઠાન ત્યાગીને દશ પ્રકારની સાધુ-સમાચારી પાળવામાં તનાવાળે થાય. ‘ શૌ? : કેશું થાય? તે કહે છે. અનગાર-પ્રવર્જિત ( દિક્ષા લીધેલે) હોય; તે એકત્વભાવના ભાવતે રહે. (તે પછીના સૂત્રમાં કહે છે. એટલે, આ ક્રિયા જેડલા સૂત્રમાં પણ લેવી.) જિં ર” વળી, તે સર્વે પ્રકારે દ્રવ્યથી અને ભાવથી મુંડ બનીને “રીવાર', સંયમ અનુષ્ઠાનમાં વતે છે. - પ્ર–કે બને ?
ઉ–જે અચેલ તે અલ્પ વસ્ત્રવાળે અથવા જિનકલ્પિક સંયમમાં રહિ યોગ્ય વિહાર કરનારે અંતપ્રાંત આહાર ખાનારે બને છે, તે પણ વધારે પ્રમાણમાં નહિ, તે કહે છે, અવદરી (ઓછું ભેજન) કરે, અને ઉનેદરી તપ કરતાં કદાચ પ્રત્યેનીક (જૈનધર્મના વિરોધીઓ, જેઓ ગ્રામ
ટક છે તેમનાથી પીડાય, તે બતાવે છે. “” તે મુનિ કુવચનેથી આક્રોશ કરાયેલે, દંડા વિગેરેથી મરાતે, વાળ