SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) શોધવા તે તેા નિશ્ચે એક વાર્તા માત્ર છે. ! (અર્થાત્ સુખતે લેશ પણ નથી ) વિગેરે છે. મનુષ્ય ગતિમાં પણ ૧૪ લાખચેાનિ તથા ૧૨ લાખ કુલ કાટી અને આવી રીતની વેદનાએ છે, दुःखं स्त्रीकुक्षिमध्ये प्रथममिह भवे गर्भवासे नराणां बालत्वेचापि दुःखं मललुलिततनुः स्त्रीपयः पानमिश्र तारुण्येचापि दुःखं भवति विरहजं वृद्धभावोप्यसार संसारे रे मनुष्या वदत यदिसुखं स्वल्पमप्यस्ति વિંચિત્ શ્ પ્રથમ માતાની કુખમાં આ ભવમાં પહેલુ* દુઃખ મનુનુ ચૈાને ગર્ભ વાસમાં રહેવાનુ છે, અને જન્મ્યા પછી બાલપણામાં મલથી ખરડાયલું શરીર સબંધી તથા માનું દૂધ પીવાનુ દુઃખ છે, જુવાનીમાં પણ ( સ્ત્રી પુરૂષ તથા દીકરા દીકરી માબાપ સગાંના ) વિરહનું દુઃખ છે, અને વૃદ્ધાવસ્થા તે અસારજ છે, ( માટે ડાહ્યો માણસ મુગ્ધ જીવને પૂછે છે કે } હે મનુષ્યે ! જો તમને ક્યાંય પણ સ`સારમાં ઘેાડું પણ સુખ દેખાતુ હોય તેા ખાલે ! ( અર્થાત્ સંસાર દુઃખ સાગરજ છે ) वाल्यात् प्रभृति चरोगे, र्दृष्टो भिभवश्च यावहि मृत्युः
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy