SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૫) સાધુએ વિચરી શકતા, અને તે પ્રમાણે કૂતરાઓથી કરડાવાના ડર તથા તેમને નિવારણ કરવાનું મુશ્કેલ હાવાથી અના લાકના લાઢ દેશમાં ગામ વિગેરેમાં વિચરવુ' મુશ્કેલ હતું. ng. 21: આવા કઠણ દેશમાં ભગવાન્ ત્યારે કેવી રીતે વિચર્યોં ? તે કહે છે....પ્રાણીએ જેના વડે દંડાય તે દંડ મન વચન કાચા સબધી છે, તે ક્રૂડને ભગવાને છોડી દીધા, તેજ પ્રમાણે કાયાના માઠું છાંડીને તે અણુગાર (ભગવાને) ગામ કટક તે ગામડાના નીચ લેાકેાનાં કાર વાગ્યે નિર્જરાનું કારણ માનીને સમતાથી સહન કર્યાં. નાણા પ્રઃ—કેવી રીતે સહન કર્યાં ? તે દષ્ટાંત મતાવીને કહે છે. 2 - જેમ હાથી સગ્રામના મેાખરે આગળ વધીને શત્રુન લશ્કરને ભેદીને તેની પાર જાય છે, તે પ્રમાણે ભગવાન મહાવીર તે લાઢ દેશમાં પરીષહની સેનાને જીતીને તેનાથી પાર ઉતર્યાં, તથા તે લાઢ દેશમાં ગામે ચેડાં હોવાથી કોઈવાર કોઇ સ્થળે ગામ વખતે મળતું પશુ નહતુ. (જંગલમાં પણ પડી રહેતા.) उवसंकमन्तमपडिन्नं, गामंतियग्मि अधत्तं; परिनिमित्तु लूसिंस, एवाओ परं पलेही ति. ॥१॥
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy