SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૧) इनिस्सामि ३ आहट्ट परिन्नं नो आणक्खिस्सामि आहडं च नो साइजिस्लामि ४ एवं से अहाकिटियमेव धम्मं समभिजाणमाणे संत विरए सुसमाहियलेसे तत्थावि तस्स कालपरियाए से तत्थ विअंतिकारए, इच्चेयं विमोहाय णं हियं सुहं खमं निस्सेसं आणुगामियं तिबेमि सू० २१७) ॥-९॥ चिमोक्षाध्ययने पंचम उद्देशकः॥ ( વાકયની શોભા માટે છે) જે ભિક્ષુ પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળે અથવા યથાલદિક હોય, તેને હવે પછી કહેવા પ્રકલ્પ (આચાર) છે. તે આ પ્રમાણે (ખલુ વાકયની શેભા માટે, ચ સમુચ્ચયના અર્થમાં છે) હું બીજાએ કરેલી વૈયાવચ્ચની અભિલાષા રાખીશ, હું કે છું ! પ્રતિજ્ઞાત વૈયાવચ્ચ કરવાને બીજાએ કહેલ છું અર્થાત્ તેઓ કહે છે કે અમે તમારી વેયાવચ્ચ યથા ઉચિત કરીએ. તે બીજા કેવા છે ! ઉ–અપ્રતિજ્ઞપ્ત ન કહેલા; હું કે શું ! ઉ–વિકષ્ટ તપવડે કર્તવ્યતામાં અશકત છું અથવા વાયુ વિગેરે કાવાથી ગ્લાન છું. બીજ કહેનારા કેવા છે ! અગ્લાન છે, ઉચિત કર્તવ્ય કરવાને શકિતવાન છે, તેમાં પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વાળા તપ કરનારની અનુપારિવારિક (વૈયાવચ્ચ કરનાર) સેલા
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy