SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૭ ) વિચારતા પિંડ વિશુદ્ધિ વિગેરે આચારના વિષયને ઉમ દોષ વિગેરેથી દોષિત છે કે નહિ ? એમ બીજાથી પૂછી લઈને સમ્યક્ શુદ્ધિ વિચારે. પ્રઃ— કેવા અનીને ? ઉઃ—આત્મ ગુપ્ત તે, સદા પોતાના સયમમાં ઉપચેોગ રાખનારી બનીને વિચરે. આ મે* નથી કહ્યું. તેવું સુધર્માસ્વામિ કહે છે. યુદ્ધ તે કલ્પ્ય અકલ્પ્સની વિધિ જાણનારા તીથકર વિગેરેએ ઊપર બતાવેલુ કહ્યુ` છે. તથા, હવે પછીનુ પણ તેમનુ' કહેવુ છે. से समणुन्ने असमणुन्नस्स असमणं वा जाव नो पाइजा नो निमंतिज्जानो कुज्जा वेयावडियं परं आટાપમાને ત્તિમિ (૦૨૦) : ફક્ત, ગૃહસ્થ અથવા કુશીલીયા પાસેથી અકલ્પ્ય એમ જાણીને આહાર વિગેરે ન લે. તેમજ, ઉત્તમ સાધુ ઢીલા સાધુને પૂર્વે બતાવેલ આહાર વિગેરે પાતે પણ જે શુદ્ધ લાવેલા ડાય તે ન આપે; અથવા, તેવા પતિને ખંતુ આદરમાનથી આહાર વિગેરે આપે; અથવા બીજી રીતે લલચાવે; તે પણુ, તેમની વૈયાવચ્ચ ન કરે; ત્યારે પાતે કેવા અને ? અને કેાની તૈયાષર્ચ કરે તે કહે છે?— धम्ममायाणह पवैश्यं माहणेण महमया सम
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy