________________
(૧૫૫ )
વસ્ત્રો વિગેરે લુંટી ચે; તથા તેનુ બધુ છીનવી લ્યેા. એકક્રમ બધું પ્રહાર વડે કરાવા; શીઘ્ર પચવ ( મરણ ) પમાડા; તથા, દુઃખ દેવાના જુદા જુદા વિચાર કરી; જીતી જુદી પીડાથી ખાધા કરશે. આ પ્રમાણે હુકમ કરવાથી તે સાધુને બીજા અનેક પ્રકારે દુઃખના સ્પર્શ કરે; તે પણ, ધીર અનીને તે ફરસાને ક્શી શાંતિથી સહન કરે. તથા બીજા ભૂખ તરસ વિગેરેના પરિષšા આવે; તે પણ સહે; પણ, પરિષહું ઉપસર્ગ આવેથી કટાળીને વિકલવતા ( ખેદ ) પામીને તેના ઉદ્દેશિક વિગેરે દ્વાષિત આહારની અભિલાષા ન કરે; અથવા, સાંત્વવાદ ( મીઠાં વચન ) વિગેરે અનુકુળ ઉપસર્ગોથી લલચાવતાં પણુ, અશુદ્ધ આહાર ન લે. જિન કલ્પી મુનિ તેા, આચાર પાળે; પણ, તેનાથી જુદો સ્થવિર કલ્પી સાધુ પણ સામર્થ્ય હોય; તે, શ્વેતાના નિર્દોષ સંયમ પાળે, તે કહે ખુદા જુઠ્ઠા ઉપસૌથી થતી પીડાઓને સહે; અથવા, સાધુઓના આચારના વિષય ( અનુષ્ઠાન ) જે મૂળ ગુણુ ઉત્તરગુણના ભેદ સ‘બધી છે તે સમજાવે; પણુ, તે સમયે નચા વડે દ્રવ્ય વિચાર સમજાવવા ન બેસે; તેમાં પણુ, મૂળ ગુણાની થૈયતા માટે ઉત્તર ગુણાને ( વિશેષ પ્રકારે ) સમજાવે; અને તેમાં પિવૈષણાની વિશુદ્ધિ સમજાવે; અને આ સ્થળે પિડૈષણા સૂત્રને સમજા નવાં જોઇએ. વળી, કહેવુ. કે—