SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) પ્રમાણે –(૧) પરભવના આયુના બંધના ઉત્તર કાળમાં એ આયુષ્ય હાય અને તેના બંધના અભાવમાં જે આયુમાં હોય; તેજ બીજું સ્થાન છે. ' નામનાં બાર સ્થાન કહે છે. નામકમની પ્રકૃતિનાં બાર સત્તાસ્થાન છે, તે આ પ્રમાણે – - (૧) ૯૩ (૨) ૯૨ (૩) ૯ (૪) ૮૮ (૫) ૮૯ (૭) ૭૯ (૮) ૭૮ (૯) ૭૬ (૧૦) ૭૫ (૧૧) ૯ (૧૨) ૮ તેની વિગતઃ ગતિ ચાર પાંચ જાતિ, પાંચ શરીર, પાંચ સંધાત, પાંચ બંધન, છ સંસ્થાન અંગોપાંગ ત્રણ, સંહનન છે, વર્ણ પાંચ, ગંધ બે, રસ પાંચ, આઠ સ્પર્શ, અનુપૂર્વી ચાર, અગુરુ લઘુ, ઊપઘાત, પરાઘાત, ઊછવાસ તપ, ઊત. એ છ તથા પ્રશસ્ત અને અપ્રશસ્ત, એ બે વિહાર ગતિ, તથા પ્રત્યેક શરીર, ત્રસ, શુભ, સુભગ, સુસ્વર સૂમ પર્યાપ્ત સ્થિર આય અને યશ આ દશ શુભ છે અને તેનાથી ઉલટી બીજી દશ અશુભ છે. કુલ ૨૦ તથા નિર્માણ અને તીર્થકર એમ બધી મળીને નામ કમની ૯ પ્રકૃતિ છે. તેમાંથી તીર્થકર નામના અભાવમાં ર છે અને આહાર રક શરીર સંધાત બંધન અંગોપાંગ એ ચારના અભાવમાં ૧૩ માંથી જ આત કરતાં ૮૯ છે તેમાંથી પણ તીર્થકર
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy